________________ 28 નિયાગ-અષ્ટક 381 કરવી પડે છે તેવા ન્યાયથી કમાણી કરતા ગૃહસ્થ અધિકારીને વિતરાગની પૂજા આદિ કર્મ કરવા તે ઉત્કૃષ્ટ બ્રાય છે એમ જાણવું; સંવરના અભાવમાં આસવથી પાછા હઠવું અને પ્રશસ્ત કાર્ય કરવું યેગ્ય છે. એમ રાગ પાપસ્થાનકને પ્રશસ્ત કરવાને ઉપદેશ છે. આગમમાં સર્વ આનાં સાધન પ્રશસ્તરૂપે ગણ્યાં છે જેમકે મુનિને વિનય કરતાં, શાસનને વિનય કરતાં ઉલ્લાસમાં છવ-ઘાત આદિ થઈ જાય તેને હિંસા (વધ) ગણું નથી. વળી “પ્રજ્ઞાપનામાં કહ્યું છે કે મુનિની ચાર પ્રકારની ભાષા પણ નિરવદ્ય છે. પછી શ્રાવકોને તે હિંસાદિ સર્વ પરવૃત્તિ ગુણી(જ્ઞાનીપુરુષ)ની ભક્તિરૂપ હોય તે હિતકારી કહી છે. પરંતુ જ્ઞાનીને (ગીને) તે જ્ઞાનમાં રમણતા જ હિતકારી છે. મુનિ બાહ્ય પ્રવૃત્તિમાં આસક્ત થતા નથી. જ્ઞાનમાં રમણ કરતાં તે તત્વને સાધે છે. 4 भिन्नोद्देशेन विहित कर्म कर्मक्षयाक्षमम् / क्लप्तभिन्नाधिकारं च पुढेष्टयादिवदिष्यताम् // 5 // ભાષાર્થ ––મોક્ષ-ઉપાય સિવાય બીજા ઉદ્દેશ શાસ્ત્ર દેશિત (વિહિત, શાસ્ત્રમાં કરવા માટે કહેલ) અનુષ્ઠાન(કર્મ) મેક્ષ (કર્મ-ક્ષય) કરવા અસમર્થ છે; વળી જ્યાં જુદો અધિકાર કપેલે છે એવા પુત્રેષ્ટિ આદિ યજ્ઞની પેઠે તે અનુષ્ઠાનથી વિવિદિષાર્થ ન થાય. અનુવાદ :- કર્મક્ષય કરી ના શકે, જેને અન્ય ઉદ્દેશ પુત્રેષ્ટિ યાગવત્ જુદે, જ્યાં નિર્દેશ. 5