________________ 380 જ્ઞાનમંજરી લખી છે:--“નામિરરન નેત” અહીં યથાશ્રત ફળ ત્યાગે જેમ વિવિદિષાર્થતા ન હોય, તેમ “પૂરતામ: પશુતમે” ઈત્યાદિક સ્થળે પણ યથાશ્રત ફળ ત્યાગે વિવિદિષાWતા ન હોય. એ ભાવ છે. અનુવાદ : વેદોક્તતા મન શુદ્ધિથી, કર્મયજ્ઞ બ્રહ્મયજ્ઞ એમ ઈચ્છનારા તજે, કદીયે શું ન યજ્ઞ ? 3 જ્ઞાનમંજરી –-વેદોક્ત હોવાથી મનઃશુદ્ધિ દ્વારા કર્મયજ્ઞ પણ બ્રહ્મયજ્ઞ છે એમ ઈચ્છનારા (કલપના કરનારા) શું યેન-યાગ તજે છે? એમ મૂઢ જી સ્વમત કલ્પના કરે છે તે નિષેધવા યોગ્ય છે. સંસાર-કામનાથી કરેલી હિંસા સુખદાયક થતી નથી, સાધ્યની શુદ્ધિ સિવાય કોઈ પ્રયત હિતકારી નથી, તે તે કર્તવ્ય જ નથી૩. ब्रह्मयज्ञः परं कर्म गृहस्थस्याधिकारिणः / पूजादि वीतरागस्य, ज्ञानमेव तु योगिनः // 4 // ભાષાર્થ -- ગૃહસ્થ અધિકારી (ન્યાયથી ધનાદિ ઉપાર્જન કરનાર ગૃહસ્થોને વીતરાગ ભગવાનની પૂજા આદિ માત્ર કર્મ (સાવદ્ય-અનુષ્ઠાન) બ્રહ્મયજ્ઞ છે; પણ જ્ઞાનગીને સર્વ ઉપાધિ રહિત જ્ઞાન જ બ્રહ્મયજ્ઞ છે. અનુવાદ :- ગૃહસ્થ અધિકારને, પર કર્મ બ્રહ્મયજ્ઞ વીતરાગ-પૂજાદિ જે, યેગીને જ્ઞાનયજ્ઞ. 4 જ્ઞાનમંજરી –જેમને હિંસા થાય તેવી પ્રવૃત્તિ