________________ 383 28 નિયાગ-અષ્ટક હોમવાની ક્રિયા પણ બ્રહ્મરૂપ હોય છે અને એવી રીતે કમૅમાં બ્રહ્મસમાધિ સેવનારાને જઈ પહોંચવાનું ગંતવ્ય સ્થાન પણ બ્રહ્મ જ હોય છે. 24 જે મનુષ્ય નિષ્કામ કર્મમાં અકર્મને એટલે કે કર્મસંન્યાસને જુએ છે અને અકર્મમાં એટલે કે નિષ્કામકર્મ રહેલાં જુએ છે, તે જ મનુષ્યમાં ખર બુદ્ધિમાન છે. (અધ્યાત્મ ગધ્યાનયોગને વેગ્ય ચિત્ત શુદ્ધિવાળ થવા માટે પ્રથમ તે) સર્વ કર્મ નિષ્કામભાવે કરનાર કર્મયેગી જ થાય છે. 18 ઈત્યાદિ ગીતા–ઉક્ત નિશ્ચયને સર્વ સાધનને આત્મપરતાએ જાણવું. પણ નિરંજન બ્રહ્મને કર્મ, તત્કલાર્પણ તથા કૃતને એકાંતે અકૃતત્વ બુદ્ધિ, તે તે મિથ્યાત્વ-વાસના વિલસિત જ છે. અનુવાદ - કર્મયજ્ઞ બ્રા યજ્ઞમાં બ્રહ્માર્પણ સમાય; બ્રહ્માગ્નિમાં કર્મને, અહંકાર હેમાય. 6 જ્ઞાનમંજરી ––હે વિદ્વાન! જે તે બ્રહ્માર્પણ એટલે બધું પિતાનું કરેલું બ્રહ્મ–પરમેશ્વરને અર્પણ કરે–આ બધું પરમેશ્વરે કરેલું છે, મારું કરેલું કંઈ નથી એવી બુદ્ધિવાળે હેય, બ્રહ્મયજ્ઞ એટલે જ્ઞાનયજ્ઞમાં અંતર્ભાવ-તન્મય થવા રૂપ ફળને ઉત્પન્ન કરનાર કર્મયજ્ઞ છે એમ જે તું માનતે હોય તે પિતે કરેલાં જ્ઞાનાવરણદિ કર્મને અહંકારને, મેં યજ્ઞ કર્યો ઇત્યાદિ અહંકારને,-શુદ્ધ તીવ્ર ઉપગી જ્ઞાન અને નિષ્કામ નયરૂપ બ્રહ્મ-અગ્નિ (ઊર્ધ્વ જાય તે અગ્નિ એવી વ્યુત્પત્તિવાળે