________________ 384. જ્ઞાનમંજરી તેજસ્વી અગ્નિ)માં-આહુતિરૂપે હોમવા ગ્ય છે, પરંતુ કર્મયજ્ઞમાં પશુ આદિની આહુતિ ગ્ય નથી. 6. હવે બે શ્લોકે વડે સ્વરૂપનું ફળ દેખાડીને ઉપસંહાર કરે છે - ब्रह्मण्यर्पितसर्वस्वो ब्रह्मदृग्ब्रह्मसाधनः / ब्रह्मणाजुह्वदब्रह्म ब्रह्मणि ब्रह्मगुप्तिमान् // 7 // ભાષાર્થ –બ્રહ્મચર્યની ગુપ્તિવાળ, જ્ઞાન (બ્રહ્મ) રૂપ જેનું સાધન છે, બ્રહ્મમાં જ જેની દૃષ્ટિ છે, બ્રહ્મને વિષે સર્વસ્વ જેણે અર્પણ કર્યું છે, તે ઉપગ (બ્રહ્મ) વડે, બ્રહ્મમાં અજ્ઞાન(અબ્રહ્મ)ને હેમે છે. અનુવાદ :-- બ્રહ્મદ્રષ્ટિ, બ્રહ્મચારી જે, અર્ધી બ્રહ્મને સર્વ હોમ અબ્રહ્મ બ્રહ્મથી બ્રહ્મ વિષે ગતગર્વ. 7 જ્ઞાનમંજરી ––આત્મામાં જેણે સર્વસ્વ અર્પણ કર્યું છે, સ્થાપ્યું છે એટલે સર્વ આત્મપરિણમનરૂપ જ્ઞાન, વીર્ય, લાભ, ભેગ આદિ પિતાના પશમરૂપ ભાવ આત્મામાં જેણે સ્થાપ્યા છે, તથા જે આત્માનાં જ્ઞાન, દર્શનરૂપ નેત્ર. વાળે છે, બ્રહ્મમાં જેનું સાધન છે અથવા આત્મા જેનું સાધન છે એ સાધક જીવ સાધક અવસ્થામાં પરિણમેલા પિતાના આત્મામાં આત્મજ્ઞાન અને વીર્ય વડે (અબ્રહ્મ) અજ્ઞાનને અથવા આત્માથી ભિન્ન મુદ્દગલકર્મને ભસ્મીભૂત કરનાર, હોમનાર છે. કે સાધક પુરુષ છે? સ્વરૂપમાં રમતારૂપ બ્રહ્મચર્યની ગુપ્તિવાળો છે. તેથી આત્મા કર્તા,