________________ 374 જ્ઞાનમંજરી (2) ભક્તિ-લક્ષણ - વિશેષ ગૌરવ(મહત્તા)ના ગે બુદ્ધિમાનને વધારે વિશુદ્ધગ પ્રીતિ અનુષ્ઠાન જે જ થતો હોવા છતાં તે ભક્તિ અનુષ્ઠાન કહેવાય છે. 2 પતી અત્યંત પ્રિય ખરેખર છે, તે જ પ્રમાણે માતા હિત કરનાર છે, બન્ને પ્રત્યે કાર્ય સરખું છે તે પણ બને પ્રકારમાં ભેદ છે, તેમ પ્રીતિ અને ભક્તિમાં પ્રેમને ભેદ જાણ. 3 (3) વચન-લક્ષણઃ-સર્વશે ઉચિત ગણેલા યોગ વડે જે વચનરૂપ પ્રવૃત્તિ અનુષ્ઠાન છે તે નિયમથી ચારિત્રવંત સાધુને હોય છે. 4 (4) અસંગ-લક્ષણ - અત્યંત અભ્યાસથી ચંદન ગંધ સમાન એકમેકરૂપ જે પુરુષો વડે ચેષ્ટા થાય છે તે અસંગઅનુષ્ઠાન છે. તે આ પ્રકારની હોય છે - 5 દંડ વડે ચક્ર ફેરવાય છે, દંડ લઈ લીધા પછી પણ ચક ફરતું જ રહે છેઃ એ બને અવસ્થાએ વચન અને અસંગ અનુષ્ઠાનનાં દૃષ્ટાંત છે. 6 આ ચાર અનુષ્ઠાનમાંથી પ્રથમનાં બે પુણ્યનાં કારણ છે અને છેલ્લાં બે મોક્ષનાં સાધન છે, એમ એ અનુષ્ઠાન નિર્દોષ છે એમ જાણવું. 7 અનુવાદ :-- વચન, પ્રૌતિ, ભક્તિ, અસંગ-સ્થાનાદિકના ભેદ, અગૌ વેગ પામી ક્રમે, વરે મેક્ષ વણ ખેદ. 7 જ્ઞાનમંજરી - ઉપર વીસ સ્થાન આદિ યોગ જણાવ્યા હતા તેના પ્રીતિ, ભક્તિ, વચન અને અસંગ એ