________________ 376 જ્ઞાનમંજરી જ્ઞાનમંજરી ––સ્થાનાદિ પ્રવૃત્તિરૂપ ગ રહિત હોય તેને સૂત્ર આપવામાં મહાદેષ છે એમ હરિભદ્રાદિ આચાર્યો કહે છે. શાથી? તીર્થને નાશ થશે એવા કારણે નાસ્તિકને સૂત્ર શીખવતાં કદાચિત કુપ્રરૂપણ કરવાથી તીર્થને નાશ થાય છે. “વાતિ'માં કહ્યું છે કે - मुत्तुण लोगसन्नं उड्ढूणय साहूसमयसब्भावं / सम्म पयट्टियव्वं, बुहेण मइ निउण बुद्धीए // 2 // ભાવાર્થ :--કસંજ્ઞાને ત્યાગીને અને શાસ્ત્રના શુદ્ધ રહસ્યને સમજીને વિચારશીલ મનુષ્યોએ અત્યંત સૂક્ષ્મ બુદ્ધિવડે શુદ્ધ પ્રવૃત્તિ કરવી જોઈએ. એમ પ્રથમ સ્થાનાદિ દ્વારા વિશુદ્ધિ કરીને, ઈચ્છાદિ ભેદ પરિણમી, ક્રમથી સ્વરૂપના આલંબન આદિનું ગ્રહણ કરીને પ્રીતિ આદિ અનુષ્ઠાન વડે અસંગ અનુષ્ઠાન પ્રાપ્ત કરી, સર્વજ્ઞ થઈ, અગી થઈ આ જીવ સિદ્ધ થાય છે માટે કમપૂર્વક આરાધના કલ્યાણકારી છે. 8