________________ 372 જ્ઞાનમંજરી અરૂપી-ગુણે, સિદ્ધના ગુણ છે તેની ભાવના, તેની સાયુજ્યતા કે તન્મયતા છે તે આત્મ-ઉપગને જવારૂપ ગ છે. તેમાં કંઈક અવલાંબન કૃત આદિનું છે તથાપિ અનાલાંબનરૂપ ઉત્કૃષ્ટ કૅગ જ ગણાય છે. નિરાલંબન યુગથી ધારાવાહી (નિરંતર=અતૂટ) પ્રશાંત-વાહિતારૂપ ચિત્ત પોતાના રસના આસ્વાદમાં જ મન સહજ ધારામાં વર્તે છે, તેમાં પ્રયતા કરે પડતું નથી. “વિશતિકામાં કહ્યું છે -- "आलंबणं पि एयं रूविमरूवि य इत्थ परमुत्ति / તાજપરાવો, સુહુનો મજાનંaો નામ " ભાવાર્થ --આકાંબન પણ રૂપી અને અરૂપી એમ બે પ્રકારે છે. પરમ એટલે મુક્તાત્મા જ અરૂપી આલંબન છે. તે અરૂપી આલંબનના ગુણની ભાવનારૂપ જે સ્થાન છે તે સૂક્ષ્મ એટલે અતીંદ્રિય વિષયક હોવાથી અનાલંબન યુગ કહેવાય છે. એકાગ્ર ગનું જ બીજું નામ અનાલંબન ગ છે. એમ સ્થાન આદિ પાંચ ગ ઈચ્છા આદિ ચાર ભેદે ગુણતાં વીસ થાય છે તે દરેકના ચાર ચાર ભેદ અનુષ્ઠાન ચતુષ્ક (પ્રીતિ, ભક્તિ, વચન અને અસંગ) રૂપે ગણતાં એંશી ભેદો થાય છે. તે અનુષ્ઠાનનું સ્વરૂપ જણાવવા ઉપદેશ કરે છે - प्रीतिभक्तिवचोऽसङ्गैः स्थानाधपि चतुर्विधम् / तस्मादयोगयोगाप्लेर्मोक्षयोगः क्रमाद्भवेत् // 7 // ભાષાર્થ --પ્રીતિ, ભક્તિ, વચન અને અસંગ ભેદે સ્થાનાદિક વીસ ભેદ પણ ચાર ચાર પ્રકારના છે, તે સકળ