________________ 37) જ્ઞાનમંજરી અધિક અક્ષર બોલવા તે, પદ રહિત, વિનય રહિત, ગ (ચિત્તની એકાગ્રતા) રહિત, સ્પષ્ટ સ્વર રહિત બોલવા તે, પાત્રોને (જ્ઞાન) ન આપવું તે, અપાત્રને આપવું તે, અને અકાળે સઝાય કરવી તે અજ્ઞાન સંબંધી જે દોષ લાગ્યા હોય તે સર્વ દુષ્કૃત મિથ્યા થાઓ. તેથી દ્રવ્ય, ક્ષેત્ર, કાળની વિશુદ્ધિ એ ભાવ સાધનની સિદ્ધિ છે. માટે દ્રવ્યક્રિયા હિતરૂપ છે. પણ आलंबन मिह ज्ञेयं, द्विविधं रूप्यरूपि च / अरूपिगुणसायुज्य-योगोऽनालंबनः परः // 6 // ભાષાર્થ - અહીં આલંબન બે પ્રકારે જાણવું ? એક રૂપી, બીજું અરૂપી; સિદ્ધ સ્વરૂપનું તાદાઓ તે યોગ આલંબન નામે ઈષદ (અ૫) અવલંબન માત્ર તે અનાલંબન કહીએ. નિરાલંબન યેાગ તે ધારાવાહી પ્રશાંતવાહિતા સ્વરસથી જ તે ચિત્ત દ્રશધારાએ પ્રવર્તે છે એમ જાણવું. અનુવાદ :- રૂપ, અરૂપી એમ બે, આલંબનના ભેદ, અરૂપી ગણ તાદામ્યતા, ઉત્તમ વેગ અભેદ. 6 જ્ઞાનમંજરી - અહીં એટલે જિનમાર્ગમાં બે પ્રકારે આલંબન જાણવું એક રૂપી અને બીજું અરૂપી. ત્યાં રૂપી આલંબન-જિનમુદ્રા આદિક પિંડસ્થ, પદસ્થ પર્યત જ્યાં સુધી અહેતની અવસ્થાનું આલંબન છે ત્યાં સુધી કારણ આલંબન, શરીર અતિશયે સહિત રૂપીનું અવલંબન છે. ત્યાં અનાદિ પરભાવ-શરીર, ધન, સ્વજનનું અવલંબન લેનાર, પરમાં પરિણમેલે જીવ વિશ્વના ઐશ્વર્ય આદિ અર્થે તીર્થંકર આદિનું આ જિન બને છે. અન છે'