________________ 27 યોગ-અષ્ટક 367 અનુવાદ :- શમ, સંવેગ, નિર્વેદ ને, કૃપા એગનાં મૂળ ઈચ્છા, પ્રવૃત્તિ, સિદ્ધિ, સ્થિર, વિશેષ ભેદ અનુકૂળ. 3 જ્ઞાનમંજરી --(1) દુખિયાને દુઃખથી મુકાવારૂપ અનુકંપા (કૃપા), દયાભીનાં પરિણામ, (2) ચાર ગતિમાં રઝળાવનાર પરિણામરૂપ ભવને ત્રાસ નિર્વેદ), (3) મોક્ષની અભિલાષા (સંવેગ), (4) કષાયને અભાવ (પ્રથમ), એ પરિણામે મેક્ષના ઉપાયરૂપ યેગની ઉત્પત્તિ કરનારાં છે. આવા પરિણામે પરિણમેલા સંસારથી ભય પામેલા, શુદ્ધ આત્માના સ્વાદને ઈચ્છનાર ગ-સાધના કરી શકે છે. વેગ પંચકમાંના દરેક ગન ચાર ચાર ભેદ છે. 1 ઈચ્છા, 2 પ્રવૃત્તિ, 3 સ્થિરતા અને 4 સિદ્ધિ. “વિંશતિકા'માં કહ્યું છે : "इवित्र को य चउद्धा, इत्थं पुण तत्तओ मुणेयव्वो / इच्छापवित्तिथिरसिद्धिभेयओ समयनीईए // " ભાવાર્થ –-પાંચ વેગમાંના એક એક ભેદના ચાર ચાર ભેદે છે, તે આ પ્રકારે --1 ઇચ્છા 2 પ્રવૃત્તિ 3 સ્થિર અને 4 સિદ્ધિ, એમ શાસ્ત્રમાં કહ્યું છે. 3 इच्छा तद्वत्कथाप्रीतिः प्रवृत्तिः पालनं परं / स्थैर्य बाधकभीहानिः सिद्धिरन्यार्थसाधनम् // 4 // ભાષાર્થ--તે વેગવંતની કથા (વાર્તા) સાંભળતાં પ્રીતિ ઊપજે તે ઇચ્છા ગ; યત્ના–અતિશય શુભ ઉપાયથી પાળવું તે પ્રવૃત્તિયેગ; અતિચારના ભયની હાનિ એટલે જ્યાં અતિચાર લાગે જ નહીં તે સ્થિર યેગ; અને તેના સંગે વૈરત્યાગ આદિ પદાર્થનું સાધન થાય તે સિદ્ધિગ.