________________ 27 યોગ-અષ્ટક 365 2 વર્ણ, 3 અર્થ, 4 આલંબન અને 5 એકાગ્રતા એમ પાંચ પ્રકારના વેગ મેક્ષના ઉપાયનાં કારણે માન્યાં છે. અનાદિ પરભાવમાં આસક્ત ભવપરિભ્રમણના આગ્રહથી પુદ્ગલના ભેગમાં મગ્ન થયેલા જેને મેક્ષના ઉપાયરૂપ પેગ પ્રાપ્ત થતું નથી. કહેવાને એ અભિપ્રાય છે કે મેક્ષ એ આપણું ધયેય (સાધ્ય) છે. સદ્ગુરુના વચનનું સ્મરણ, તત્વજિજ્ઞાસા આદિ વેગથી નિર્મળ, નિસંગ, પરમાનંદમય સ્વરૂપની સ્મૃતિ કરી તેની કથા શ્રવણમાં પ્રીતિ આદિ કરે છે, તે પરંપરાએ સિદ્ધ યેગી થાય છે. મરૂદેવા માતાની પેઠે સર્વને અલ્પ પ્રયાસે સિદ્ધિ થતી નથી. તેમને તે અલ્પ આશાતના રૂપ દેષના કારણે નિપ્રયાસે (અપ્રયત્ન) સિદ્ધિ થઈ; અન્ય જેનાં લાંબા કાળની આશાતનાથી બંધાયેલાં ગાઢ કર્મો તે સ્થાન આદિ ક્રમથી દૂર થતાં સિદ્ધિ સંભવે છે. 1 कर्मयोगं द्वयं तत्र ज्ञानयोगं त्रयं विदुः / विरतेष्वेव नियमाद् बीजमात्रं परेष्वपि // 2 // ભાષાર્થ –તે પાંચ યુગમાં બે કર્મ (કિયા) વેગ છે અને ત્રણ જ્ઞાન (25) ગ છે એમ જ્ઞાની જાણે છે. એ પાંચ પ્રકારે વેગ નિશ્ચયથી વિરતિવાળાને(ત્યાગીને) હોય છે, બીજા માર્ગાનુસારી આદિમાં માત્ર બીજરૂપ હોય છે. અનુવાદ - કર્મયોગ બે પાંચમાં, જ્ઞાનગ ત્રણ જાણ; વિરતિમાં નિયમ બધા બીજામાં બીજ પ્રમાણ. 2 જ્ઞાનમંજરી -મેક્ષસાધનમાં બે વેગ ક્રિયાઆચરણ રૂપ કહ્યા છે ત્યાં સ્થાપન સ્વરૂપ કાર્યોત્સર્ગ આદિ