________________ 25 પરિગ્રહ-અષ્ટક 351 ગાહી) અને ધર્મને સાધનરૂપ પિતાના ગણાતા દેહમાં પણ નેહ કરવાને સર્વદશ ભગવાને નિષેધ કર્યો છે, વાર્યા છે, તે પછી ક કુશળ પુરૂષ પારકા દેહમાં રાગ કરશે? નિર્મળ ચારિત્રના આચરણથી પ્રાપ્ત થતા કેવળજ્ઞાનને રોકનાર રાગ અરિહંત પ્રત્યે કર ઠીક છે તે પણ નિશ્ચયપદે પહોંચતાં અનર્થ પ્રધાન કહ્યો છે, તે પછી વિષય-રાગ કેમ કરાય ? નિજ સ્વભાવમાં આસક્ત વીતરાગ ભગવંત સુખિયા છે. મારા પ્રત્યે તમારે રાગ કર એગ્ય નથી, તેમજ અન્ય જીવે પ્રત્યે પણ તમારે રાગ કરે ઘટતું નથી. એવા ઉપદેશથી રાજકન્યાઓને રાજકુમારે પ્રતિબંધી (જાગ્રત કરી). એમ રાગને ત્યાગ કર્તવ્ય છે, તે પરિગ્રહ પ્રત્યેને રાગ કદાપિ આત્મહિતનું કારણ થતું નથી. 6 चिन्मात्रदीपको गच्छेभिर्वातस्थानसन्निभैः / / निष्परिग्रहता स्थैर्य, धर्मोपकरणैरपि // 7 // ભાષાર્થ ––જ્ઞાન માત્રને દી જ અપ્રમત્ત સાધુને હેય; દીપકને પવન વિનાના સ્થાનથી સ્થિરતા પ્રાપ્ત થાય તેમ ધર્મને ઉપકારક સામગ્રી (ઉપકરણ) સાધન વડે પણ નિષ્પરિગ્રહતાની સ્થિરતા થાય છે. એટલે જ્ઞાનદીપકને તેલ સરખે યુક્ત–આહાર જેમ આધાર છે, તેમ નિત (પવનરહિત) સ્થાન સરખા ધર્મ–ઉપકરણે પણ આધાર છે, એમ જાણવું. પણ સ્વમત ચિન્માત્ર પરિણામવાળા અપ્રમત્ત સાધુને ચૌદ ઉપકરણ ધરવાં પણ ન ઘટે કેમકે તેનું ગ્રહણ, ધારણ આદિ મૂછવિના ન હોય અને યુક્ત આહાર આદિકને અનાહાર ભાવનારૂપ જ્ઞાનનું પ્રસાધન છે તેને અસંભવ સાધુને નથી