________________ 356 જ્ઞાનમંજરી નિગમનથી અનુભવને ઈચ્છક સંગ્રહન–ઉપયોગવંત કે ઉપયોગરહિતની તેનાં કારણે આશ્રિત ગ્યતા વ્યવહારનયે શાસ્ત્રનો અભ્યાસ વાચના પૃચ્છનાને અનુભવ કરનાર; જુસૂત્ર નયે મનના વિકલપિના રેકવા પૂર્વક તન્મય થનાર; શબ્દ નયથી જ્ઞાન ઉપગથી ગ્રહણ કરેલા અનંત ધર્મવાળા આત્મદ્રવ્યની અનંતતાના જ્ઞાનને અનુભવનાર સમભિરૂઢ નયે તે મુખ્ય જ્ઞાન દર્શન ગુણ સ્વરૂપમાં રમણ, ભેગ અને એકતારૂપ અનુભવ અને એવંભૂતનયે એક મુખ્ય પર્યાયમાં તન્મયતાનો અનુભવ. અહીં જેને અનુભવ છે તેની ભાવના કર્તવ્ય છે. એ પ્રકારે સ્વરૂપના અનુભવ વિના જ્ઞાન–ચારિત્ર આદિ દ્રવ્યરૂપ જ છે. માટે સ્વાનુભવી થવું. સર્વત્ર ગુણ પરિણામમાં અનુભવથી આનંદ પ્રાપ્ત થાય છે, નહીં તે શબ્દના જ્ઞાન રહિત શબ્દ સાંભળવાની પેઠે નિરર્થક જ છે. સાંભળ્યું છે કે કેટિ કષ્ટ ક્રિયાઓ કરવા છતાં તત્વપ્રાપ્તિ થતી નથી. કુલવાલક આદિની પેઠે અનુભવ વિને પરિગ્રહના પ્રસંગે પ્રાપ્ત થયે વિષયને સંગ ઉદ્ભવે છે, છતાં અંતમુહૂર્ત આત્માનુભવને અભ્યાસ સાધવા યોગ્ય ગણનાર રસિકજને, અનુભવના આદરને ઉપદેશ દે છે - તત્વસ્વરૂપને જાણનારાઓએ જેમ દિવસ અને રાત્રિની વચમાં સંધ્યા છે તેમ કેવળજ્ઞાન અને શ્રુતજ્ઞાનની વચમાં (મધ્યમાં) અનુભવ દીઠે છે. લાંબા કાળ સુધી શ્રુતજ્ઞાનના અભ્યાસના કાર્યરૂપ અને સમદ્રષ્ટિ ગુણસ્થાનક પ્રાપ્ત થયું ત્યારથી સાધ્યરૂપે લક્ષ રાખેલા કેવળજ્ઞાનને અસાધારણ કારણરૂપ અનુભવને અધ્યાત્મની એકતાના આનંદરૂપ ગણે છે. કે અનુભવ ? સકલ અસહાયી