________________ 352 જ્ઞાનમંજરી એમ દિગંબર કહે છે તેમાં દોષ દેખાડવાને અભિપ્રાય ગ્રંથકાર આ ગાથા કહે છે. અનુવાદ :- જ્ઞાનદીપ સ્થિર રહ શકે, જે ઓથે મળ જાય; નિષ્પરિગ્રહતા ગણ ધર્મોપકરણ છતાંય. 7 જ્ઞાનમંજરી -અપ્રમત્ત સાધુને જ્ઞાન માત્ર દીપક પવનની પ્રેરણાથી રહિત સ્થાનના સંગે સ્થિરતા પામે છે એ પરિગ્રહને અભાવ સાધે છે. એ ઉપદેશ સાંભળી કઈ ધર્મોપકરણને પણ પરિગ્રહ ગણી તેને ત્યાગ કરવા યત કરે છે, માટે કહે છે કે ધર્મોપકરણે વડે પણ સ્થિરતા વધે છે એમ “ધર્મ-સંગ્રહણી” ગ્રંથમાં પણ કહ્યું છે. ટાઢ તડકે મચ્છર ડાંસ આદિના પરિષહના ઉદયે સ્વાધ્યાયમાં વિધ્ર પડે છે કે તે અટકી પડે છે તે વખતે નિઃસ્પૃહપણે ધર્મ–ઉપકરણનું ગ્રહણ સમાધિ–સ્થિરતાને હેતુ છે. મૂર્ણારહિત હોય તેને તેને પરિગ્રહ નથી. પુદ્ધગેલ અને જીવ એક ક્ષેત્રમાં રહેલા છે તે કંઈ પરિગ્રહ નથી. પરંતુ ચેતના તેના રાગદ્વેષ પરિણામને લઈને પરિગ્રહને ગ્રહણ કરે છે માટે ઉપકરણે તે નિમિત્ત માત્ર છે જેમ કે તત્ત્વ સાધવામાં અહત અને ગુરુને સમાગમ નિમિત્ત છે. પણ આત્મામાં સ્વરૂપસ્થ થનારને પુદ્ગલ સ્કંધ અબાધક છે. આત્મા જ તેને અનુસરીને બાધકપણું ઊભું કરે છે. 7 मृच्छच्छिन्नधियां सर्व जगदेव परिग्रहः / / મૂવી હિતાનો તુ, વાuિ: પાટલા ભાષાર્થ –જેની બુદ્ધિ મૂર્છાથી છવાઈ છે એવા