________________ 338 જ્ઞાનમંજરી છે, નિગ્રંથ સાધુઓ શાસ્ત્રના આધારે થતા વિજ્ઞાનરૂપ આંખવાળા છે. માટે નિગ્રંથોને વાચનાદિ સ્વાધ્યાયની મુખ્યતા છે. 1 पुरः स्थितानिवोधिस्तिर्यग्लोकविवर्तिनः / સમાવાનરેને જ્ઞાનના સાવક્ષ શા ભાષાર્થ - જ્ઞાનવંત પુરુષે શાસ્ત્રરૂ૫ આંખે કરીને સૌધર્મ આદિ ઊર્થ (ચેને) લેક, નરક આદિ અધે (નીચે) લેક અને જંબૂ લવણાદિક તિર્યફ (મધ્યમ) લેક વિષે પરિણમતા સર્વ પદાર્થોને જાણે આગળ જ રહ્યા હોય તેમ સાક્ષાત્ દેખે છે. અહીં દેખે છે એમ કહ્યું તે શ્રુતજ્ઞાન સાથે રહેલું માનસ–અચક્ષુ દર્શન તે દ્વારા જાણવું. અનુવાદ :- શાસ્ત્ર ચક્ષુથી દેખતા, જ્ઞાની સર્વ પદાર્થ ત્રિલોકના સન્મુખ સમ, શ્રુતકેવળી યથાર્થ. 2 જ્ઞાનમંજરી :- જ્ઞાનીઓ શાસ્ત્ર-ચક્ષુથી એટલે આગમ–ઉપગથી ત્રિલેકવર્તી સર્વ એટલે સૂમ, બાદર, સહજ અને વિભાવરૂપ પક્ષ છતાં, અન્ય ક્ષેત્રના પદાર્થ સ્વરૂપને પણ આગમ બળથી જાણે નજર આગળ હોય તેમ દેખે છે. અહીં દેખવું કહ્યું છે તે શ્રુતને ક્ષયે પશમ જાણુ. 2 शासनात् त्राणशक्तेश्च, बुधैः शास्त्रं निरुच्यते / वचनं वीतरागस्य तत्तु नान्यस्य कस्यचित् // 3 // ભાષાર્થ - હિતશિક્ષાથી અને બચાવવાની શક્તિથી (શાસ+ત્રા) પંડિતએ શાસ્ત્ર શબ્દની વ્યુત્પત્તિ બતાવી છે; તે સર્વગુણ સહિત તે વીતરાગનું વચન છે કારણકે કેવળજ્ઞાન