________________ 24 શાસ્ત્ર-અષ્ટક 341 ભાવાર્થ - આત્માના હિતની આકાંક્ષા રાખનાર આગમમાં કહ્યા પ્રમાણે પ્રવર્તે તે તેણે સ્વયંબુદ્ધ તીર્થનાથે ભગવાન અને સર્વનું બહુમાનપણું કર્યું ગણાય. માટે આગમનું બહુમાન કરનાર, આહુત, મુનિ અને સર્વ સંઘનું બહુમાન કરનાર છે. 4 अदृष्टार्थेऽनुधावंतः शास्त्रदीपं विना जडाः / प्राप्नुवन्ति परं खेदं, प्रस्खलंतः पदे पदे // 5 // ભાષાર્થ –મૂજને શાસ્ત્રરૂપી દવા વિના અણદીઠા પદાર્થો પાછળ દેડતાં પગલે પગલે અખડાઈ પડતા પરમ ખેદ પામે છે. અનુવાદ - મૂર્ખ શાસ્ત્ર દીપક વિના, જાય અજાણે પંથ; પ્રતિપદે અખડાઈ પડે, ખેદ ખમે અત્યંત. 5 જ્ઞાનમંજરી - મૂર્ખ લેક આગમ-પ્રકાશ વિના સંવર, નિર્જરા અને મોક્ષ નામનાં અજાણ્યાં કાર્યો પ્રત્યે દોડતાં પગલે પગલે ખેલના પામે છે (ભૂલો કરે છે) અને અત્યંત કલેશ પામે છે, જે શુદ્ધ માર્ગને જાણતા નથી તે અનેક ઉપાયે કર્યા છતાં ભૂલ ખાય છે. 5 યુદ્ધો-છી િશાહg-નિરક્ષરા હિતના भौतहन्तुर्यथा तस्य, पदस्पर्श निवारणम् / / 6 / / ભાષાર્થ –-જેમ ભૌતમતિના હણનાર શબરને તેના પગ સ્પર્શનને નિષેધ કર્યો હતે એટલે જીવતા ભૌતને સ્પર્શ ન કરે એવી તેને આજ્ઞા કરેલી, તે આજ્ઞા પાળવા ઈચ્છનારે