________________ 24 શાસ્ત્ર-અષ્ટક 337. ન મવતિ ઘર્ષ થતુઃ સર્વāારતનો તિથવા ! ब्रुवतोऽनुग्रहबुद्धया, वक्तुस्त्वेकान्ततो भवति // 3 // श्रममचिन्त्यात्मगतं, तस्मात् श्रेयः सदोपदेष्टव्यम् / आत्मानं च परं च हितोपदेष्टाऽनुगृहाति // 4 // ભાવાર્થ -- એક પણ જિનવચન તારનાર બને છે; કારણ કે “સામાયિક માત્ર પદ વડે અનન્ત છે સિદ્ધ થયા છે એમ સંભળાય છે. 1 - તે પ્રમાણરૂપ હોવાથી ટૂંકામાં કે વિસ્તારરૂપ જિનવચન શ્રેય-કલ્યાણરૂપ છે માટે નિઃશંકપણે ગ્રહણ કરવા યેગ્ય, ધારણ કરવા એગ્ય અને ઉપદેશવા યોગ્ય છે. 2 હિતનું શ્રવણ કરવાથી સર્વ સાંભળનારાઓને એકાતે ધર્મ થતું નથી, પરંતુ ઉપકાર બુદ્ધિથી કહેનારને (વક્તાઉપદેશ કરનારને) તે એકાંતે ધર્મ નીપજે છે. માટે પિતાને વેઠવા પડતા શ્રમને વિચાર કર્યા વિના કલ્યાણને સદુપદેશ કર્તવ્ય છે. હિતને ઉપદેશ કરનાર પિતાને અને પરને ઉપકાર કરે છે (હિતને ઉપદેશ સ્વપરને ઉપકારી છે). 3-4 તેથી જ શાસ્ત્ર પ્રત્યે આદર ઉત્પન્ન કરવા માટે ઉપદેશ તિર્યંચ અને મનુષ્ય બધાં, અતિશ્રુતજ્ઞાનાવરણીય અને માત્ર અને વયિતરાયના પશમથી તથા જાતિ નામકર્મ, પતિ નામકર્મ, શરીર નામકર્મ અને નિર્માણ નામકર્મના ઉદયથી પ્રાપ્ત થયેલ આંખવાળાં છે, અને દેવે અવધિજ્ઞાનાવરણીય અને અવધિદર્શનાવરણીયના ક્ષપશમથી ઉત્પન્ન થયેલ અવધિજ્ઞાન-દૃષ્ટિવાળા છે, સિદ્ધો સર્વ પ્રદેશે કેવળ ઉપયેગવંત 22.