________________ 23 લોકસંજ્ઞાત્યાગ અષ્ટક 327 રૂપ કાળલેક; (6) નર, નારક આદિ ચાર ગતિરૂપ ભવલેક; (7) ઔદયિક આદિ ભાવ પરિણામ તે ભાવક છે (8) દ્રવ્ય ગુણ પર્યાયના પરિણમનરૂપ પર્યવ લેક છે. આ બધુંય આવશ્યક નિર્યુક્તિ દ્વારા જાણવું. અથવા દ્રવ્યલેક સંસારરૂપ છે; અપ્રશસ્ત ભાવલેક, પરભાવમાં તન્મય થયેલા જીવને સમૂહ છે. અહીં ભવેલેક અને અપ્રશસ્ત ભાવકની સંજ્ઞા તજવા ગ્ય છે. સાત ન વડે ધર્માથી જીવોએ લેકસંજ્ઞાને ત્યાગ કર્તવ્ય છે. આસવની વિરતિ કરી છે એવા સંયમી સર્વ વિરતિ લક્ષણવાળા પ્રમત્ત નામના છઠ્ઠા ગુણસ્થાનને પ્રાપ્ત થયેલા ગતાનુગતિકતા-નીતિ એટલે કેએ કર્યું તે કરવું (લેકસંજ્ઞા) એવા આગ્રહવાળા ન હોય. લેકએ કર્યું તે જ કરવું એવી મતિને તજીને આત્મસાધનના ઉપાયમાં રાગી હેય. છડું ગુણસ્થાનક કેવું છે? સંસારરૂપ વિષમ પર્વતને ઓળંગવારૂપ મુનિ કેવો હોય ? લેકાતીત (અલૌકિક) મર્યાદામાં રહેલા. લેકે વિષયાભિલાષી છે, મુનિ નિષ્કામ છે, લેકે પુદ્ગલસંપત્તિનું મહત્વ માનનાર છે, મુનિ જ્ઞાન આદિ સંપત્તિથી શ્રેષ્ઠ છે. તેથી ખરેખર લેકસંજ્ઞા સાથે તેમને શો સંબંધ છે? તેમને લેકસંજ્ઞાની શી પંચાત ? 1 यथा चिंतामणि दत्ते, वठरो बदरी-फलैः / हहा जहाति सद्धर्म, तथैव जनरञ्जनैः // 2 // ભાષાર્થ - જેમ મૂર્ખ બેરને મૂલ્ય ચિંતામણિ રત ખાતર ભલા ધર્મને તજે છે. 2