________________ 23 લોકસંજ્ઞાત્યાગ અષ્ટક 329 અનુવાદ :- લેકસંજ્ઞા નદી મહા, તેમાં સર્વ તણાય; રાજહંસ સમ મહામુનિ, સામે પૂર જ જાય. 3 જ્ઞાનમંજરી:-- લેકર તિરૂપી મહાનદીના પ્રવાહની પૂઠે ચાલનારા (અનુસરનારા) કણ નથી? અનેક છે સામે પૂરે જનારા તે એક શુદ્ધ શ્રમણ મહામુનિ રાજહંસ સરખા છે. લેકરૂઢિમાં રૂઢ થઈ ગયેલા ઘણા જીવે છે, પ્રકાશમાન રત્નત્રયના સાધનમાં તત્પર નિગ્રંથ મુનિ જ સ્વરૂપને અનુસરનારા છે. દશવૈકાલિકમાં કહ્યું છે - अणुसोय पिठिए बहुजणंमि, पडिसोय लद्धलक्खेणं / पडिसोयमेव अप्पा, दायव्वो होउ कामेण / / 1 / / अणुसोय सुहो लोगो पडिसोओ आसमो सुविहयाणं / अणुसोउ संसारो, पडिसोउ तस्स उत्तारो // 2 // ભાવાર્થ –અનુસ્રોત (પ્રવાહને અનુસરતા) પ્રમાણે વહેતા ઘણું જણમાં સામે પૂર જવાને લક્ષ જેણે રાખે છે કે સામે પૂર જે જાય છે તે નિષ્કામી આત્મા છે. 1 અનુસ્રોતમાં તણાતાં સુખ માનતે બધે લેક છે; સામે પૂરે જવાને શ્રમ કરનાર સુંદર વહાણ સમાન છે; અનુસ્રોત સંસાર છે, પ્રતિસ્ત્રોત તે સંસાર તરી જનાર છે. 2 लोकमालंब्य कर्तव्यं कृतं बहुभिरेव चेत् / . तदा मिथ्यादृशां धर्मों, नत्याज्यः स्यात्कदाचन // 4 // ભાષાર્થ –ઘણુઓએ કરેલું, લેકને અનુસરીને, કરવા ગ્ય છે એમ જે માનીએ તે મિથ્યાત્વીને ધર્મ ક્યારે પણ તજવા ગ્ય ન બને, કારણ કે મિથ્યાવૃષ્ટિ જ બહુ છે.