________________ 332 જ્ઞાનમંજરી ભાષાર્થ –આત્માની પિતાની સાક્ષીવાળો સત ધર્મ સિદ્ધ છે. તે પછી લોકને જણાવવાની શી જરૂર છે? ત્યાં પ્રસન્નચંદ્ર રાજર્ષિ અને ભરત રાજર્ષિ એ બે દૃષ્ટાંત છે. એકને (પ્રસન્નચંદ્રને) દેખીતું બાહ્ય ચારિત્ર હોવા છતાં નરક ગતિ યેગ્ય કર્મબંધ થયે; એકને (ભરત રાજર્ષિને) બાહ્ય ચારિત્ર વિના પણ કેવલજ્ઞાનની પ્રાપ્તિ થઈ. અનુવાદ :- આત્મ-સાક્ષએ ધર્મ ત્યાં, શું જન-જન કામ? ભરત, પ્રસન્નચંદ્રની, જાણે વાત તમામ. 8 જ્ઞાનમંજરી -- હે ઉત્તમ જન ! આત્મા જ સાક્ષી પૂરે એવા સત્ ધર્મની પ્રાપ્તિ થતાં કેનેલા જણવવાની શી જરૂર છે ? તે વિષે પ્રસન્નચંદ્ર અને ભરતનાં દ્રષ્ટાંત છે. દ્રવ્ય લિંગ અને કાર્યોત્સર્ગમાં રહેલા પ્રસન્નચંદ્રને નરકગતિ ગ્ય કર્મબંધ થયે; અને બાહ્ય લિંગ વિના, મેહ કલાના કીડા સ્થાનરૂપ સ્ત્રી સમૂહથી ઘેરાયેલા છતાં આત્મ-સાક્ષીપણની એકતારૂપ ધર્મમાં પરિણમેલા ભરતે કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું એમ આત્મા જ જ્યાં સાક્ષી પૂરે એ ધર્મ તે ખરે ધર્મ છે માટે આત્મા સાક્ષી પૂરે તે જ ધર્મ કર્તવ્ય છે. 7. लोकसंज्ञोज्झितः साधुः परब्रह्मसमाधिमान् / सुखमास्ते गतद्रोह-ममता-मत्सर-ज्वरः // 8 // ભાવાર્થ -- લેકસંજ્ઞા રહિત સાધુ પરબ્રહ્મલય રૂપ સમાધિવંત, દ્રોહ, મમતા અને મત્સરરૂપ તાવ જેને ગયે છે, તે સુખે રહે છે.