________________ 330 જ્ઞાનમંજરી અgવાદ :-- જે લોકોનું માનૌએ, બહુજન સંમત ધર્મ, તે મિથ્યામતમાં ઘણા, ત્યાજ્ય નહીં કુકર્મ. 4 જ્ઞાનમંજરી -- લેકને અનુસરીને બહુજનેએ કર્યું તે કરવું એમ કરીએ તે મિથ્યાષ્ટિઓને ધર્મ કદી તજવા યોગ્ય ન ગણાય; કારણકે બહુ માણસે તે આચરે છે. પિતાની ઈચ્છા પ્રમાણે વર્તનારા બહુ લેકે છે કારણ કે અનાર્યજને કરતાં આર્યજને છેડા છે, આર્યજનમાં જૈન આચારવાળા થડા છે, જૈન આચાર પાળનારામાં જૈન પરિણામે પરિણમેલા થડા છે. તેથી લેકને અનુસરનારા બહુ હોય છે. 4 श्रेयोऽर्थिनो हि भूयांसो, लोके लोकोत्तरे न च / स्तोका हि रत्नवणिजः स्तोकाश्च स्वात्मसाधकाः // 5 // ભાષાર્થ:–નિશ્ચય (ખરેખર) ક્ષાર્થી લેક લેકમાર્ગમાં અને કેત્તરમાર્ગમાં ઘણું નથી, કારણ કે રતવાણિયા થડા હોય છે તેમજ પિતાના આત્માના અર્થના સાધનાર થેડા હોય છે. અનુવાદ :- લૌકિક શ્રેય ચહે બહુ, કેત્તર તે કેક, ઝવે જેવા કેટલા ? સ્વાત્મસાધક સ્તક. 5 જ્ઞાનમંજરી - લેકપ્રવાહમાં ધન, સ્વજન, ભુવન, વન અને તન(શરીર)નું શ્રેય ઈચ્છનારા ઘણા હોય છે અને અમૂર્ત આત્મસ્વભાવ પ્રગટ કરવારૂપ લેકોત્તર માર્ગમાં