________________ - : LI 1 23 લોકસંજ્ઞાત્યાગ અષ્ટક प्राप्तः षष्ठं गुणस्थानं भवदुर्गाद्रिलचनम् / लोकसंज्ञारतो न स्यान्मुनिलोकोत्तरस्थितिः // 1 // ભાષાર્થ –લેકાતીત માર્ગમાં જેની સ્થિતિ (મર્યાદા) છે અને છઠ્ઠ ગુણસ્થાનક જે પામે છે એટલે સંસારરૂપ વિષમ પર્વતને ઓળંગવારૂપ દશાવાળો તે મુનિ, લેકે કહ્યું તે કરવું, શાસ્ત્ર–અર્થ ન વિચાર એવી મતિને વિષે પ્રીતિવાળો ન હોય. અનુવાદ - લેકેત્તર મુનિની દશા, ભવ દુર્ગમ ગિરિ પાર; છઠ્ઠા ગુણસ્થાનક વિષે, ગતાનુગતિ નહિ ધાર. 1 જ્ઞાનમંજરી -- હવે નિર્વેદી (ભવથી ભય પામેલે) જીવ મોક્ષના સાધનમાં ઉદ્યમ કરનાર લેકસંજ્ઞામાં મૂંઝાતે નથી; કારણ કે લેકસંજ્ઞા ધર્મનાં સાધનેમાં વિદ્ગકર્તા છે, આત પુરુષએ તજવા ગ્ય છે. તે વિષેના ઉપદેશરૂપ લેકસંજ્ઞા-ત્યાગ અષ્ટકનું વર્ણન કરે છે. લેક આઠ પ્રકારે છે :(1) નામ લેક તે લેક એ શબ્દ બોલવારૂપ છે; (2) સ્થાપનાલેક-અક્ષરરૂપે લેકનું વર્ણન કે લેક નાડીરૂપ ઊર્ધ્વ, અધે અને મધ્યમ લેકનું ચિત્ર, (3) જીવ-અવરૂપ દ્રવ્યો જ્યાં છે તે દ્રવ્ય લેક (4) ઊર્ધ્વ, અધે અને મમય ભેદવાળો ક્ષેત્રલેક; (5) સમય, આવલિ આદિ કાળ પરિમાણ અધે અને સરરૂપે લેક શબ્દ બેલવાર છે -