________________ 314 જ્ઞાનમંજરી दासत्तं देइ रिणं अइरा मरणं वणो विसप्पंतो / सव्वस्स दाहमग्गी दिति कसाया भवमणंता // 4 // ભાવાર્થ - ઉપશાંત મેહ અગિયારમા ગુણસ્થાનકે આવેલા, ગુણે વડે મહાન, જિન સરખા ચારિત્રવાળાને પણ કષાયે પાડી દે છે તે પછી બીજા સરાગ અવસ્થાવાળાનું શું કહેવું? 1 - જેમના બધા કષાય સમાઈ ગયા છે તે પડે છે તે અનંત ભવ કરે છે, તે ચેડા પણ બાકી રહેલા કષાને વિશ્વાસ કરવા ગ્ય નથી. 2 ઋણ (દેવું) થોડું હોય, પાણી થવું હોય, અગ્નિ ડે હોય અને કષાય થડા હોય તે પણ તેને વિશ્વાસ ન કરે. છેડા લેવા છતાં તે બહુ થઈ જાય છે. 3 દેવું દાસ બનાવે છે, પાણી વધી જતાં તરત મરણ પમાડે છે, અગ્નિ સર્વસ્વ બાળી નાખે છે અને કષાયે અનંત ભવ કરાવે છે. 4 એમ કર્મના ઉદય વડે આત્મા દીન બને છે. 5 अर्वाक सर्वाऽपि सामग्री श्रान्तेब परितिष्ठति / विपाकः कर्मणः कार्य-पर्यन्तमनुधावति // 6 // ભાષાર્થ - બધીય સામગ્રી (કારણુ-જના) ગમે તેટલી નજીક હોય પણ થાકી ગઈ હોય તેમ પડી રહે પણ કર્મકારી ન થાય, પરંતુ કર્મને ઉદય (પરિપક્વતા) કાર્યને છેડા સુધી દોડ્યો આવે છે, તે ચરમ (છેલું) કારણ છે માટે એ જ પ્રધાન છે.