________________ 11 નિર્લેપાષ્ટક 161 ટીકાને આશય છે. અહીં તે ભાવ સમ્યક સાધક નિલેપપણને અધિકાર છે - સમસ્ત લેક રાગાદિ પાપસ્થાનરૂપ વિભાવ અને તેને નિમિત્તભૂત ધન, સ્વજન આરિરૂપ કાજળગૃહ જેવા સંસારમાં વસતાં (સ્વાર્થ=પતે કપેલા આત્મામાં અહંભાવ, મમત્વભાવ) સ્વાર્થ સાધવામાં સાવધાન બનીને લેપાય છે એટલે રાગ આદિ ભાવકર્મરૂપ પરિણમતાં સમસ્ત પિતાને ક્ષપશમભાવ પરને અનુસરે છે તેથી સર્વ સત્તાને આવરે, ઢાંકી દે તેવા ભાવકર્મ, દ્રવ્યકર્મ અને કર્મના લેપ વડે લેપાય છે, બંધાય છે, તથા હેય અને ઉપાદેયની પરીક્ષાવડે સર્વભાવેને પારખનાર, પિતાના આત્મામાં પિતાને આત્મા અને બીજે બધે પરપણું જાણનાર, પિતાના આત્મામાં વિશ્રાંતિ પામનાર, સ્વરૂપના વિલાસી જ્ઞાનસિદ્ધ મહાત્મા લેપાતા નથી, અનેક પ્રકારનાં કર્મનાં દળિયાં તેમને વળગતાં નથી. માટે આત્મધર્મનું જ્ઞાન અને તેની ઉપાદેયતા સહિત પ્રયત્ન કર્તવ્ય છે, એમ ઉપદેશ છે. 1 नाहं पुद्गलभावानां कर्ता कारयिताऽपि च / नानुमंताऽपिचेत्यात्म-ज्ञानवान् लिप्यते कथम् // 2 // ભાષાર્થ –હું પુદ્દગલના ભાવેને કરનાર નથી, કરાવનાર નથી, અને અનુમોદનાર પણ નથી; એવા આત્મજ્ઞાનવાળા કેવી રીતે લેપાય? અનુવાદ: કર્તા, કારવતા નહીં, નહિ અનુદન થાય; પુદ્ગલભાવ ભજે ન તે, જ્ઞાની યે લેપાય ? 2 11