________________ 13 મૌનાષ્ટક 201 ગ્રહણ થાય છે, એમ પુદ્ગલ ગ્રહવારૂપ મેંગેની પ્રવૃત્તિ હેવાથી તેને રોકવી તે ઉત્તમ મૌન છે. તૃષ્ણવાળે બાહા યેગને રોધે તે પણ તેથી શું? તેથી સકલ, વિમલ જ્ઞાનાદિ અનંત ગુણોના મહા માહાભ્યરૂપ પરમાત્મભાવના રસિક જનોએ પિતાની ગપ્રવૃત્તિ વડે પુદ્ગલ પાછળ પડવાની ટેવ ટાળવા ગ્ય છે. 7 ज्योतिर्मयीव दीपस्य, क्रिया सर्वाऽपि चिन्मयी। यस्यानन्यस्वभावस्य, तस्य मौनमनुत्तरम् // 8 // ભાષાર્થ - જેમ દીવાની બધીય ક્રિયાઓ, ઊંચી નીચી જાતિ થાય તે આદિ, પ્રકાશમય હોય છે, તેમ પુદ્ગલ ભાવે જે નથી પરિણમ્ય એવા અનન્ય સ્વભાવવાળાની બધીય ક્રિયાઓ ઉત્કૃષ્ટ મૌન (મુનિ પણ) રૂ૫ છે. "वियद्वस्तुस्वभावानुरोधादेव तत्कारकात् / वियत्संपूर्णता, तदुत्पत्तौ कुंभस्यैवंदृशाऽऽत्मनः // " એ ન્યાયે જ્ઞાનીની સર્વ ક્રિયા જાણવી. ભાવાર્થ - વસ્તુસ્વભાવને અનુસારે જ આકાશનું કારણ આકાશ હોવાથી આકાશની સંપૂર્ણતા ગણાય છે. ઘટાકાશની ઉત્પત્તિમાં આકાશ કારણ છે, અને તે અવસ્થામાં પણ તે આકાશરૂપ જ છે તેમ આત્મા પિતાના કારકરૂપે સંપૂર્ણ છે અને સર્વ અવસ્થામાં પોતાના રૂપે જ રહે છે. અનુવાદ - સર્વેય ક્રિયા પ્રકાશમય, દીપસમ ચિન્મય હોય; જે અનન્ય સ્વભાવની, ઉત્તમ મુનિપદ સોય. 8