________________ 282 જ્ઞાનમંજરી થાય છે, સ્વરૂપ લીન થાય છે. માટે અનાદિની બાહ્ય દ્રષ્ટિ દશા તજી સ્વરૂપના ઉપયોગમાં દૃષ્ટિ કરવા ગ્ય છે. 1 भ्रमवाटी बहिदृष्टिभ्रमच्छाया तदीक्षणम् / કાત્તdદદિg નાયા તે યુવાશયા રા ભાષાર્થ - બાહ્યદ્રષ્ટિ ભ્રમની વાડી છે, તેનું જેવું (તે બાહ્ય દૃષ્ટિને પ્રકાશ) વિપર્યા શક્તિ યુક્ત છાયા છે એટલે વિષ વૃક્ષની છાયા પણ વિષરૂપ હોય છે તેમ એ બાહ્યદ્રષ્ટિને પ્રકાશ ભસ્રરૂપ જાણ; પરંતુ ભ્રમ રહિત તત્વદૃષ્ટિવાળે તે સુખની ઈચ્છાએ એમાં (બ્રાંતિરૂ૫ છાયામાં) સુએ, રહે નહીં, બહિર્દ્રષ્ટિ પ્રકાશ ચંદ્રાસન્નના પ્રત્યય ન્યાયે ભ્રમ વિષ-તરુ છાંય છે. તેને વિશ્વાસ તેવા તત્વજ્ઞાની ન કરે, જે અંતર્દ્રષ્ટિ સુખપૂર્ણ છે. અનુવાદ :-- બહિષ્ટિ ભ્રમવાડ છે, બ્રછાયા વિષ તેજ તત્વદૃષ્ટિ ભ્રાંતિરહિત, કરે ને ત્યાં સુખસેજ. 2 જ્ઞાનમંજરી - ભ્રમથી ઉત્પન્ન થયેલી અને ભ્રાંતિનું કારણ એવી બાહ્યદૃષ્ટિ સંસારનું કારણ હેવાથી દૂર કરવા યોગ્ય છે; તત્વદૃષ્ટિ કલ્યાણકારી છે, અને ભ્રમની વાડીરૂપ નથી. “આ હું કરું છું, “હે ભવ્ય ! આ સારું, આ ખોટું કર્યું, આ કરવા ગ્ય છે' ઇત્યાદિ બાહ્ય ભાવના અવેલેકનરૂપ બાહ્યદ્રષ્ટિ ભ્રમવાડી છે, ભ્રમને રક્ષણ કરનાર વૃત્તિ છે, ભ્રમ રૂપ વિકલપ વધારનારી છે. બાહ્ય અવલોકનથી ઈષ્ટ અનિષ્ટપણ આદિના વિચારથી વિક૯૫-કલ્પના થયા કરે છે અને પરને