________________ - મા ના કરી શકની વિસમ ચાના 19 તત્ત્વદૃષ્ટિ-અષ્ટક 283 અવકન કરવાથી વ્યાકુળ થયેલી સ્વતત્ત્વથી વિમુખ ચેતના પરને વિષે જ રમે છે. કહ્યું છે કે - "रागे दोसे रत्तो इट्टाणि?हिं भमसुहं पत्तो / कप्पेइ कप्पणाओ मज्झेयं अहंपि एयस्स // " ભાવાર્થ - રાગ દ્વેષમાં આસક્ત, ઈષ્ટ–અનિષ્ટપણું કરતે ભ્રાંતિરૂપ સુખમાં પડેલે જીવ “આ મારું છે, હું પણ એમને છું” એવી કલ્પનાઓ કર્યા કરે છે. - તે દ્રષ્ટિથી જેવું તે ભ્રમપ્રકાશ છે એટલે તેવું એકાંતિક આરેપિત જ્ઞાન તે શુભ મુદ્દગલના સંગમાં સુખનો આરોપ અને તેની અપ્રાપ્તિમાં કે અશુભની પ્રાપ્તિમાં દુઃખને આપ કરે છે, તે ભ્રમછાયા છે, તેમાં ભ્રાંતિવાળા જ રમે છે; વળી ભ્રાંતિરહિત તત્ત્વદ્રષ્ટિ–સ્યાદ્વાદ પ્રમાણ સ્વપર સ્વભાવ જેનારી યથાર્થ તત્વ પ્રત્યે જેની દ્રષ્ટિ છે એવા તત્વજ્ઞાની સ્વરૂપના અનુભવમાં આસક્તિવાળા સુખપ્રાપ્તિની ઈચ્છાથી ભ્રાંતિરૂપ છાયામાં સૂતા નથી. પરંતુ પૂર્વ કર્મના ઉદયે ત્યાં હોવા છતાં, તપાવેલા લેઢા ઉપર કે શિલા ઉપર પગ મૂકતાં જેમ ડરે, આ દુઃખ જ છે એમ જાણતાં નિવેંદવાળા જ રહે છે, તેથી છૂટવાને તલપાપડ થઈ રહે છે. કહ્યું છે કે : एए विसया इट्ठा, तत्तो विन्नूणमिच्छदिट्ठीणम् / विन्नाइयतत्ताणं दुहमूला दुहफला चेव // 1 // जह चम्मकरो चम्मस्स, गंधं नो णायइ फले लुद्धो / तह विसयासी जीवा, विसये दुक्खं न जाणन्ति // 2 // सम्मदिट्ठी जीवो तत्तरुई आयभावरमणपरा / विसये भुंजतो विहु, नो रज्जइ नो वि मज्जइ // 3 //