________________ 20 સર્વસમૃદ્ધિ અષ્ટક 297 વગેરે તે સમૃદ્ધિ. અહીં તે સાધનરૂપે નિરંતર આત્મતત્વરૂપ સંપદામાં મગ્ન થયેલા મહાત્માઓને તન્મયરૂપે અનુભવમાં આવવા યેગ્ય સમૃદ્ધિને અવસર છે. પ્રસ્થક (લાકડાનું દાણુ ભરવાનું મા૫) માટે લાકડું કાપવા જનાર પ્રસ્થક લેવા જઉં છું એમ કહે તે નૈગમ નય, તે દૃષ્ટાંતે તેના કારણ અને તેને યોગ્ય હોય તે વિષે તે કહેવાય છે તેમ તપ યેગીઓમાં આદ્ય ન જાણવા. તેના ગુણોમાં અપેક્ષાએ છેવટના ને જાણવા. પ્રથમ આત્મામાં સમૃદ્ધિની પૂર્ણતા જણાય છે તે પ્રકાર કહે છે. સવરૂપ, પરરૂપના ભેદજ્ઞાન પૂર્વક શુદ્ધ આત્માના અનુભવમાં લીન થયેલાને સર્વ સમૃદ્ધિએ પ્રગટ સ્વરૂપમધ્યે આત્મામાં જ ભાસે છે. જેમકે સ્વરૂપના આનંદમય હું છું; નિર્મલ, અખંડ, સર્વ પ્રકાશક જ્ઞાનવાળો હું છું; ઇદ્ર આદિની ઋદ્ધિઓ તે ઉપચારિક છે, અક્ષય, અનંત પર્યાયરૂપ સંપત્તિને હું પાત્ર છું, એમ સ્વસત્તાજ્ઞાનના ઉપગવાળાને પિતાના આત્મામાં સર્વ ઋદ્ધિઓ ભાસે છે. કેવા થાય ત્યારે ? વિષયમાં વર્તતી દ્રષ્ટિના વિસ્તારને રોધ થાય ત્યારે. ઇંદ્ધિના (વિષયના) વિસ્તારથી ચપળ ઉપગ જેને છે તેને કર્મરૂપી મેલનાં પડેથી ઢંકાઈ ગયેલી આત્મસંપત્તિ જણાતી નથી. તેથી ઉપગને બહાર પ્રવર્તાવ રેગ્ય નથી. 1 समाधि दनं धैर्य दंभोलि: समता शची / ज्ञानं महाविमानं च वासवश्रीरियं मुनेः // 2 // ભાષાર્થ –ધ્યાતા, ધ્યાન અને ધ્યેય ત્રણેના એક જ ભાવરૂપ સમાધિ જેનું નંદનવન છે; પરીષહ-પર્વતની પાંખે