________________ 20 સર્વસમૃદ્ધિ-અષ્ટક 299 पुंसामयत्नलभ्यं ज्ञानवतामव्ययं पदं भूतम् / यद्यात्मन्यात्मज्ञानमात्रमेनत्समाहितम् // 1 // श्रयते सुवर्णभावं, सिद्धि रसस्पर्शतो यथा लोहम् / आत्मध्यानादात्मा, परमात्मत्वं तथाऽऽप्नोति // 2 / / ભાવાર્થ - જ્ઞાની પુરુષોને અવ્યયપદ યત કર્યા વિના (સહજ) પ્રાપ્ત થયું છે, જે આત્મામાં આત્મજ્ઞાન માત્ર રહે તે તેમાં બધું સમાય છે, અંગીકાર થઈ જાય છે. 1 જેમ લેઢાને સિદ્ધિરસના સ્પર્શથી સુવર્ણપણની પ્રાપ્તિ થાય છે, તેમ આત્મા આત્મધ્યાનથી પરમાત્મપણાને પામે છે. 2 विस्तारित क्रियाज्ञान-चमच्छरो निवारयन् / मोहम्लेच्छमहावृष्टिं चक्रवर्ती न किं मुनिः ? // 3 // ભાષાર્થ - વેગ પરિણતિરૂપ ક્રિયા અને ઉપયોગ પરિણતિરૂપ જ્ઞાન તે બન્ને (જ્ઞાન-ક્રિયા) રૂપ ચર્મરત અને છત્રરત જેણે વિસ્તાર્યા છે, તેથી મેહરૂપ ઉત્તર ખંડના યવનેએ જેલા પ્રેરેલા) મિથ્યાત્વરૂપ દેએ કરેલી કુવાસનારૂપ મટી વૃષ્ટિને નિવારતા મુનિ શું ચક્રવર્તી નથી? અનુવાદ:– ચર્મ-છત્ર રતો સમે, જ્ઞાન-ક્રિયા વિસ્તાર; મેહ-પ્લેચ્છ-વૃષ્ટિ જીતે, મુનિ ચક્રીસમ ધાર. 3 જ્ઞાનમંજરી - સમસ્ત આસવથી વિરામ પામેલા મુનિ દ્રવ્ય અને ભાવ સંવરને લીધે શું ચકવતી નથી? છે જ, કેવા મુનિ ? જેમણે જ્ઞાન અને ક્રિયારૂપ ચર્મરત અને છત્રરતને વિસ્તાર્યા છે એટલે સત્ ક્રિયામાં ઉદ્યમવંત છે અને સમ્યકજ્ઞાન-ઉપયેગવંત છે. ઉત્તરખંડ આદિના ઑછેથી