________________ 20 સર્વસમૃદ્ધિ અષ્ટક 295 હસ્ત કે ચરણના સ્પર્શથી રગ નાશ પામે તે આમશૌષધિ. (2) વિપુષ-ઔષધિઃ જે મુનિના ચરણેદક (ચરણામૃત)થી અથવા મૂત્ર આદિના છાંટાથી રેગ નાશ પામે તે વિસહિ ઋદ્ધિ. (3) હવેલ ઔષધિ:- જે મહાત્માના કફના સ્પર્શથી રોગ નાશ પામે તે ખેલેસહિ. (4) જલ્ફઔષધિ - જે મુનિના સમસ્ત અંગ ઉપર થયેલે પરસેવે અને મેલ તેના ઉપર લાગેલી ધૂળ તે રોગને નાશ કરે તે જલ્લમોસહિ દ્ધિ. (5) સંભિન્ન શ્રેતૃત્વ -કોઈ મુનિને તાપવિશેષના બળથી સમસ્ત આત્મપ્રદેશમાં કાનની પેઠે સાંભળવાની શક્તિ પ્રગટી છે, તેથી બાર યેાજન લાંબા અને નવ યેાજન પહેળા વિસ્તારમાં રહેલા ચકવર્તીના સૈન્યમાં હાથી, ઘોડા, ઊંટ, ગધેડાં (ખશ્ચર), મનુષ્ય ઇત્યાદિકના અનેક પ્રકારના શબ્દ એક સાથે થતા હોય તે એકી વખતે ભિન્ન ભિન્ન શ્રવણ કરે તે સંભિન્ન શ્રોતૃત્વ-સંભિન્નસેય દ્ધિ છે. (6) ઉર્જસ્વલ મતિ ––તપ વિશેષના પ્રભાવે કઈ મુનિને અન્ય સામાન્ય અને ન હોય તેવા મતિજ્ઞાનાવરણીય, અને આંતરાયના પશમ તથા અંગોપાંગ નામ કર્મને લાભથી ઘણે દૂરથી રસને સ્વાદ લઈ શકે, બહુ દૂરથી જોઈ શકે, દૂરથી સ્પર્શને જાણે, બહુ દૂરથી સાંભળે, અને ઘણે દૂરથી ગંધ ગ્રહણ કરી શકે તે ઉજજુમઈ લબ્ધિ છે. (7) સવૌષધિ:- જેનાં અંગ તથા ઉપાંગ, નખ, દાંત, કેશ આદિને સ્પર્શ કરી આવેલા પવન આદિથી પણ સર્વ રોગ નાશ પામે તે સર્વ–ઔષધિ ઋદ્ધિ (સવૅસહિ) જાણવી. (8) ચારણ-ત્રદ્ધિ –નદી આદિના પાણી ઉપર જમીન પર ચાલે તેમ ચાલે, જમીનને અડ્યા વિના ચાર આંગળ ઊંચા ચાલે; તાંતણ ઉપર, પુષ્પ ઉપર, પાંદડા