________________ 293 19 તત્ત્વદૃષ્ટિ-અષ્ટક અનાસક્ત રહેનાર, યુથી પરિપૂર્ણ અને પ્રત્યેક પ્રાણીઓના રક્ષક મહાપુરુષે કર્મને નાશ કરીને ઉત્તમ ગતિ પામ્યા છે. 31 એમ તત્વદ્રષ્ટિપણું હિતકારી છે, અનેક શાસ્ત્રના પરિશ્રમમાં બહુકૃતપણું નથી. નિશ્ચિત સમય (ભાવકૃત) જાણનાર બહુશ્રુત છે. “સંમતિ” પ્રકરણમાં કહ્યું છે : जो हेउवाय पक्खम्मि हेउ आगमे य आगमिओ / सो ससमयपण्णवओ सिद्धंत-विराहओ अन्नों // 45 / / અર્થ -- જે હેતુવાદના વિષયમાં હેતુથી અને આગમવાદના વિષયમાં માત્ર આગમથી પ્રવર્તે છે તે સ્વસમયસિદ્ધાંતને પ્રરૂપક-આરાધક છે અને બીજે સિદ્ધાંતનો વિરાધક છે. એ પ્રકારે નય અને પ્રમાણથી નિર્ણય કરેલાં સ્વ અને પર શાસ્ત્રોના સારવાળા, સ્વરૂપમાં વ્યાપેલા, મેહના વિસ્તારના રેકનાર તત્વદૃષ્ટિ પુરુષો કેવા હોય છે? ભવસમુદ્રને તારવા સમર્થ એવી ઉપકારી જેની કુરાયમાન કરુણારૂપ અમૃતની વૃષ્ટિ છે એટલે જગતના જનેને તારનાર કરુણારૂપી અમૃતને વસાવતા મહાપુરુષો હોય છે. તત્ત્વવિમુખ વિષયમાં આસક્ત કે કેવી રીતે આત્માને હણે છે? જિન ભગવાને કહેલાં શા હોવા છતાં, અને અનંત ગુણપર્યાયની સત્તાવાળે આત્મા હોવા છતાં, આત્મબ્રાંતિને લીધે તે સંસાર વનમાં ભમે છે. માટે ધર્મના રહસ્યને કહીએ છીએ કે ઉપકાર કરવામાં તત્પર તત્વજ્ઞાની મુનિ મહાત્માઓ સેવવાં ગ્ય છે. એમ બાહ્યદ્રષ્ટિપણું તજીને ભવ્ય જે અંતરંગ તત્ત્વને જાણવામાં રસવાળા બને. 8 માટે અમે ન મુનિ અંડ