________________ 284 જ્ઞાનમંજરી ભાવાર્થ –આ વિષયે ઇષ્ટ છે એવી મિથ્યાવૃષ્ટિઓની સમજ છે અને તત્વજ્ઞાનીઓને તે તે વિષયે દુઃખનું મૂળ અને દુઃખરૂપ ફળ દેનાર જ ભાસે છે. 1 જેમ ચમાર ચામડાની ગંધ, તેના ફળને લેભ લાગવાથી ગણતું નથી, તેમ વિષયેની આશાવાળા જ વિષયમાં રહેલાં દુઃખ દેખતા નથી કે લેખતા નથી. 2 સમ્યક દ્રષ્ટિ જીવ આત્મભાવમાં રમણતા કરનાર તત્વજ્ઞાની છે તે વિષય ભોગવતાં છતાં તેમાં રાજી થતું નથી કે મગ્ન બની જતો નથી. 3 માટે બાહ્ય આલંબન ઉપર આધાર રાખતી ચેતના દૂર કરવા ગ્ય છે અને સ્વરૂપ—અવલંબનવાળી ચેતના કરવા ગ્ય છે. 2 ग्रामारामादि मोहाय यद् दृष्टं बाह्यया दृशा / तत्वदृष्ट्या तदेवान्तर-नीतं वैराग्यसंपदे // 3 // ભાષાર્થ :- બાહ્યદ્રષ્ટિએ કરીને ગામ, ઉદ્યાન આદિ સુંદર બાહ્ય પદાર્થ સમૂહમાંથી જે દેખવાથી મેહ થાય છે તે જ ગામ આદિ તત્વદ્રષ્ટિએ જોતાં આત્મા તે જ આરામ (બાગ) એમ આત્મા પ્રત્યે ઉતારવાથી વૈરાગ્યની સંપદા પ્રગટે છે. અનુવાદ - નગર, બાગ આદિ દવે, બાહ્યદ્રષ્ટિથી મહ; તત્વદ્રષ્ટિએ તે દૌઠે, વૈરાગ્ય અંતર રહ. 3 જ્ઞાનમંજરી - બાહ્યદ્રષ્ટિથી જે ગામ, બાગ આદિ દેખાય છે ત્યાં મેહ થાય છે, અહંભાવ, મમત્વભાવ વધે છે