________________ 15 વિવેક-અષ્ટક 225 તેરમા ગુણસ્થાને વર્તતા પરમાત્મા અને 11 અગી ગુણસ્થાને વર્તતા પરમાત્મા એમ 11 ગુણશ્રેણીઓ છે તેમાં પ્રથમ ગુણશ્રેણીમાં ત્રણ કરણ અને બાકીની દશ શ્રેણીઓમાં અપૂર્વકરણ અને અનિવૃત્તિકરણરૂપ બે કરણ કરવાનાં હોય છે. એ પ્રકારે અપૂર્વ અપૂર્વકરણે ચઢતાં ચઢતાં કર્મનાં દળિયાં દૂર થાય છે. (ઉપરની ટીકામાં લખેલી બે ગાથાઓ છેલ્લી છે.) 6 आत्मन्येवात्मनः कुर्यात् यः षट्कारकसङ्गतिम् / कोविवेकज्वरस्यास्य वैषम्यं जडमज्जनात् // 7 // ભાષાર્થ - જે છ કારકને અર્થીનગમ (ઘટના) આત્માને આત્માને વિષે કરે, તેને પુગલ-પ્રસંગથી (જળમાં સ્નાન કરવાથી) થતા અવિવેકરૂપ વિષમ જવર (તાવ એકાં. તરીઓ વગેરે) ક્યાંથી આવે ? આત્મા તે જ સ્વતંત્રપણે જ્ઞપ્તિ (જાણવાની ક્રિયા કરે છે તે માટે આત્માને પિતે કર્તા, “જ્ઞાનવનિર્વચૈ વિકાર્ય પ્રાણ’ પરિણામ ભજે છે તે માટે કર્મ ઉપગે સાધક્તમ થાય છે તે માટે કરણ છે આપે જ શુભ પરિણામ-દાનપાત્ર છે તે માટે સંપ્રદાન છે; પૂર્વ પૂર્વ જ્ઞાનપર્યાયથી ઉત્તર ઉત્તર જ્ઞાન પર્યાય સારું છે તે વિલેષવિધિપણા માટે અપાદાન છે; સામાન્ય ધારે વિશેષ પરિણમે છે. જેમ સામાન્ય ધારે કડું, કુંડળ આદિ પર્યાય, એ રૂપે આધાર છે. એ અભેદે પટૂકારકસંગતિ વખાણું (કહી). નય પંડિત નયાંતરે પણ વખાણવી. જડ મજજન કે જલ મજજન તે શ્લેષ છાંય સામાન્ય ધારવી. અવિવેકી, તાવવાળાને પાણીમાં ડૂબકી 15