________________ તુ પાતાના અને શબ્દ ની ભાવના 16 માધ્યસ્થ-અષ્ટક 243 જે વસ્તુ પિતાના વિશેષથી વિરુદ્ધ વિરુદ્ધ વિશેષને સ્વીકારે તે અવસ્તુતાને પામે છે. ઘટને જ્યાં અર્થ ન બદલાઈ જાય ત્યાં કુંભ કહે છે. અભિધાન એ જ શબ્દ છે, લિંગ, સંખ્યા, પુરુષ સમાન હોય તેવું વચન તે શબ્દ છે. દર્શનની ભાષામાં કહીએ તે અર્થપ્રવૃત્તિતાનાં શgવ નિવંધન એટલે અર્થની પ્રવૃત્તિરૂપ તત્વના ઈચ્છકેને શબ્દ કારણ છે. તત્વાર્થસૂત્રમાં શબ્દનય ત્રણ ભેદે કહ્યો છેઃ 1 સાંપ્રત, 2 સમભિરૂઢ, અને 3 એવંભૂત. . (1) સાંપ્રત –વર્તમાન ભાવને કહેનાર અને સ્વઆશ્રયી છે, વર્તમાન ક્ષણની વસ્તુના વિષય કે અધ્યવસાયના સંબંધને લીધે સાંપ્રત કે સાંપ્રતિક કહેવાય છે. અનુગ દ્વાર આદિમાં ભિન્ન વ્યાખ્યાનથી ભિન્ન જ ગણાવ્યા છે. 6 સમભિરૂઢ નય (2) –જે જે સંજ્ઞા (નામ) ધારણ કરે તેને લાગુ પડે (તેના ઉપર ચઢે) તેને સમભિરૂઢ કહેવાય. તે એમ કહે છે કે મળતી નહીં આવતી હોવાથી લિંગ માત્રથી ભિન્ન વસ્તુ નીલ લતાદિની પેઠે માનીએ તે મૂળથી જ ભિન્ન શબ્દ કેવી રીતે વસ્તુ થાય? કારણકે શબ્દથી અર્થની નિયુક્તિ (વ્યુત્પત્તિ) થાય છે. તેથી એ નિયુક્તિથી ભેદ પડે છે. એ નિરુક્તિ ભેદ હોવા છતાં શબ્દો અભિન્ન જ છે એમ પૂર્વ નય (શબ્દ-સાંપ્રત) એક કરીને કહે છે. એ પ્રકારે તે ઇંદ્ર, શક આદિ પણ અવસ્તુ કરશે; કારણકે ઘટ અને તેના નાશનાં નિમિત્ત બનેને એકપણે ગણવાથી અવસ્તુતા આવશે. એ પ્રકારે ઘટ અને કુટ (કળશિયે, ભેટ)માં પણ કિયા વાંકી ચૂકી કરવાના નિમિત્તને ભેદ