________________ 18 અનાત્મશંસાષ્ટક गुणैर्यदि न पूर्णोऽसि, कृतमात्मप्रशंसया / गुणैरेवासि पूर्णश्चेत् कृतमात्मप्रशंसया // 1 // ભાષાર્થ - જે તે ગુણો વડે પૂર્ણ નથી, તે પિતાની પ્રશંસા તે ફેકટ ફૂલવું થાય; જે તે ગુણે જ કરી પૂરે છે, તે પિતાની પ્રશંસા કરવાની કંઈ જરૂર નથી. ‘કાવાર: - માહયાતિ” આચાર જ કયા કુળને છે તે કહી આપે છે. એ ન્યાયે પિતાની મેળે જ ગુણ પ્રગટ થશે. અનુવાદ:— ગુણગણથી નહિ પૂર્ણ તે, આત્મ-પ્રશંસા શીય ? પૂર્ણ ગુણીને જફૅર શી? કરે ગુણે કીર્તિ ય. 1 જ્ઞાનમંજરી -- નિર્ભયપણે સર્વપરભાવના ત્યાગથી થાય છે અને સર્વ પરભાવેને ત્યાગ તે પરભાવમાં અનાત્મજ્ઞાન (પિતાપણું કે પિતાના નથી એવું જ્ઞાન) થવાથી થાય છે. તે માટે જે આત્માથી જુદું તે અનાત્મ, તેની શંસા એટલે કહેવું તેરૂપ અનાભશંસા-અષ્ટક કહેવાય છે. તેમાં નામ અને સ્થાપના સુગમ છે; દ્રવ્યથી અનાત્મશંસન બે પ્રકારે છે; બાહ્ય અને અંતરંગ. ત્યાં બાહ્ય પણ લૌકિક અને લકત્તર એમ બે ભેદે છે દ્રવ્યથી લૌકિક બાહ્ય અનાત્મશંસન એટલે પિતાના ભેગ આદિ પ્રયજનને જેમાં અભાવ છે એવાં પરધન, પરઘર, પરસ્ત્રી આદિ મારાં