________________ 18 અનાત્મશંસાષ્ટક 279 હિતનું કારણ છે તે ગુણે શું માનમાં આવી જઈ બીજાના આગળ તેનું પ્રદર્શન કરવામાં આવે તે તુચ્છ નથી થતા? માટે માન કરવા ગ્ય નથી. 7 निरपेक्षा-(अ)नवच्छिन्नानन्तचिन्मात्रमूर्तयः / योगिनो गलितोत्कर्षा-पकर्षानल्पकल्पनाः // 8 // ભાષાર્થ - અપેક્ષા રહિત, દેશના માપથી રહિત (ક્ષેત્રથી અમા૫), કાલના માપથી રહિત (અનંત), જ્ઞાનમાત્ર શરીરવાળા (ચારિત્રરૂપ કાયાવાળા) ગીશ્વર, પિતાની અધિકતા અને પરની હીનતા વિષેના ઘણા સંકલ્પ-વિકલ્પથી રહિત થયા હોય છે. અનુવાદ - મેટા-નાના તણું ઘણું, તજી કલ્પના તેહ. નિસ્પૃહી યેગી દોંપે, અમાપ અનંત ગુણગેહ. 8 જ્ઞાનમંજરી:-- યમ-નિયમ આદિ અષ્ટાંગ યોગના અભ્યાસથી ઉત્પન્ન થયેલ રત્નત્રયી સ્વરૂપ સ્વાગની પ્રાપ્તિ વાળા ગીઓ કેવા હોય છે તે કહે છે - અપેક્ષા રહિત, ક્ષેત્ર મર્યાદા રહિત અનંત જ્ઞાનમાત્રની મૂર્તિ સ્વરૂપ એટલે પરભાવને અનુસરતી ચેતના રહિત, નિર્મળ સ્વરૂપને અનુસરતા ચિંતનમાં પરિણમેલા, મદ કે દીનતાની વિકલ્પ જાળથી રહિત ભેગીઓ જ્ઞાનમાં પરિણમેલા, જ્ઞાનમાં જ મગ્ન રહે છે, તે જ તત્ત્વસાધનના જાણનાર, અનુભવનાર છે. માટે માનની ઘેલછાથી ઊપજતી પિતાની અધિકતા, મેટાઈ દૂર કરવા ગ્ય છે. 8