________________ 276 જ્ઞાનમંજરી न तस्स दुक्खं विभजंतिणाइओ, न मित्तवग्गानसुआ न बंधवा / इक्कोसयं पच्चणु होइ दुक्खं कत्तारमेव अणुजायकम्मं / / અધ્યયન -22 ભાવાર્થ :- (ભૃગુપુરોહિતને તેના પુત્રો કહે છે) સાચા ધર્મની ધુરાના અધિકારમાં–સ્વજન ધન કે કામભેગેની કશી આવશ્યકતા હતી જ નથી. તે માટે તે અમે જગતમાં પ્રતિબંધ રહિત ફરનારા અને ભિક્ષા-જીવી બની ગુણના સમૂહને ધારણ કરનારા એવા સાધુ થઈશું. તે (કર્મના પરિણામે ઉત્પન્ન થયેલા) દુ:ખમાં તેની જ્ઞાતિવાળા કે મિત્રો કે પુત્રો તેમજ બંધુઓ ભાગ પડાવી શક્તા નથી. કર્મ કરનાર જીવને સ્વયં તેનું દુ:ખ ભેગવવું પડે છે, કારણ કે કર્મ તે તેના કરનારને અનુસરે છે. માટે આત્મગુણોના આનંદમાં પરિણમેલા પુરુષોને કર્મ સુતા પ્રત્યાનમસાલ્વેન પર્યાવાડ પરિમાષિતાઃ | કાપવામોર મહામુને લદ્દા ભાષાર્થ - શુદ્ધ નયની ભાવનાથી દરેક આત્મા સરખા શુદ્ધ પર્યાયવાળા જ છે તેથી, અને અવિશુદ્ધ વિભાવ પર્યાયે તે તુચ્છપણને લીધે મહામુનિને (સર્વનય પરિણત સાધુને) અભિમાનનું કારણ ન થાય. અનુવાદ :- શુદ્ધ નયે સૌ સિદ્ધસમ, ભાવ્યે મદ નહિ હોય; તુચ્છ અશુદ્ધ પર્યાય, ત્યાં મુનિને મદ શે જેય. 6