________________ 16 માધ્યસ્થ-અષ્ટક 251 અને એવંભૂત નય સ્વ સ્વપર્યાયગ્રાહી છે, ઈત્યાદિ અનેક જીવ અજીવ વિષે નય ચાલિની (નય પ્રવૃત્તિ) તત્ત્વાર્થસૂત્રની ટીકામાંથી જાણવા ગ્ય છે. તેમાંથી જ્ઞાન વિષે કિંચિત્ નય ચાલિની લખીએ છીએ. 1 નૈગમ--અક્ષરના અનંતમા ભાગરૂ૫ ચેતનને અંશ એકેન્દ્રિય જીવને હોય છે તે જ્ઞાન નૈગમ નયે છે. 2 સંગ્રહ નય-સામાન્ય સત્તામાં રહેલા જ્ઞાન પરિણામને જ્ઞાન કહે છે. 3 વ્યવહાર નય--વસ્તુને જણાવનાર હોવાથી આઠ પ્રકારના જ્ઞાન ઉપગમાંથી દરેકને વ્યવહાર નયે જ્ઞાન કહેવાય છે. 4 જુસૂત્ર નય–-તત્ત્વની શ્રદ્ધા ગ્રહણ કરી છે એવા સમ્યફદૃષ્ટિનું ઇંદ્રિયજ અને અનિંદ્રિયજ બધું જ્ઞાન જુસૂત્ર નયે જ્ઞાન કહેવાય છે અને તે બધું જ્ઞાન મિથ્યાવૃષ્ટિનું વિપર્યાસરૂપ છે. 5 શબ્દ નય-શ્રુતજ્ઞાન, કેવલજ્ઞાન તે શબ્દનયે જ્ઞાન છે ત્યાં સાંપ્રતનય-શ્રુત આદિ ચાર જ્ઞાનને જ્ઞાન કહે છે. કહે છે. 7 એવંભૂત નય-- કેવલજ્ઞાનને જ્ઞાન કહે છે. એ પ્રકારે સ્વપક્ષ સ્થાપનાર, પિતાને અભિપ્રાય જણાવનાર ન વડે અનેક વક્તાઓ વાદવિવાદ કરે છે. ત્યાં જેમનું મન સમસ્વભાવવાળું છે તે મધ્યસ્થ કહેવાય છે. એવું મધ્યસ્થપણું અંગીકાર કરવા ગ્ય છે. 3