________________ 252 જ્ઞાનમંજરી स्वस्वकर्मकृतावेशाः स्वस्वकर्मभुजो नराः / न राग नापि च द्वेषं, मध्यस्थस्तेषु गच्छति // 4 // . ભાષાર્થ - પિતાપિતાનાં કરેલાં કર્મ વિષે આગ્રહ જેણે કર્યો છે એટલે કર્મને લીધે પરવશ છે એવા મનુષ્ય પિતપોતાનાં કર્મના ફળના ભક્તા છે, તેમના પ્રત્યે મધ્યસ્થ જીવ રાગ પણ કરતા નથી તેમજ ઠેષ પણ કરતા નથી. અનુવાદ : કર્યો કર્મને વશ જને, ભગવતા નિજ કર્મ, તે પ્રત્યે મધ્યસ્થને, ન રાગ દ્વેષને ધર્મ. 4 જ્ઞાનમંજરી -- કર્મોદયમાં મધ્યસ્થ (સમભાવવાળા) પુરુષ નથી રાગ કરતા, તેમજ નથી ષ કરતા. મનુષ્ય કેવા છે? પિતપોતાનાં કર્મમાં આગ્રહ જેમણે કર્યો છે એવા પિતાના કર્મને આધીન છે, સર્વે પિતાનાં કર્મ ભેગવનાર છે તેથી પિતાનાં કરેલાં કર્મનાં ફળ શુભ કે અશુભરૂપે ઉદયમાં આવે ત્યારે સમભાવવાળા મહાત્મા, ઇંદ્રોના સમૂહ વડે તેમની ચરણપૂજા કે વંદન થાય કે કંગાલ માણસે કે માછી વા વાઘરી જેવા હલકા અને દ્વારા ઉપદ્રવ થાય, તે પણ રાગ કે દ્વેષ કરતા નથી, તે મધ્યસ્થ કે સમચિત્ત કહેવાય છે. “આવશ્યક-નિર્યુક્તિ'માં કહ્યું છે કે - वंदिज्जमाणा न समुक्कसंति, हेलिज्जमाणा न समुज्जलंति / दंतेण चित्ते न चलंति धीरा, मुनी सया इ अरागदोसा. / / ભાવાર્થ –મુનિને જે કંઈ વંદન કરે તે ઉત્કર્ષ ન થાય, તિરસ્કાર કેઈ કરે તે ક્રોધ ન થાય; જેમણે ચિત્તને