________________ 244 જ્ઞાનમંજરી હોવાથી અને ભિન્ન છે તેમજ પ્રકૃતિ અને પ્રતીતિને લીધે નિમિત્તને ભેદ હોવાથી ભિન્ન છે–ગાય અને ઘેડાની પિઠે. લેકમાં એમ પ્રતીતિ છે, એમ રૂઢિ હેવાથી, ઇંદ્ર શબ્દના પુરંદર આદિ પર્યાય (એક જ અર્થના) શબ્દો છે. કેઈ શંકા કરે છે તે કહેવું અગ્ય જ છે કારણ કે સામાન્ય અને વિશેષમાં પર્યાય શબ્દના સંભવે છે. જેમકે પીપળે એમ બેલતા પહેલાં વૃક્ષની પ્રતીતિ થાય છે. અસ્તિત્વ અને વૃક્ષની બાબતમાં અન્ય સંજ્ઞાની કલ્પના અહીં પણ થાય છે તે પછી કહેલા ઉપરથી નહીં કહેલી બાબતને નિર્ણય થતાં પર્યાયપણાને પ્રસંગ આવે. પ્રવેશ કરે; પિંડ ખાઈ જાઓ એવાં રૂપ (કર્તાના અધ્યહારે) વપરાય છે, તથા છે, હોય છે એવા રૂપ પણ ત્રીજે પુરુષ વાપર્યા વગર વપરાય છે. એ ન્યાયે પીપળે ઝાડ છે એ હેવારૂપ પર્યાયને પ્રાપ્ત છે. તેથી અર્થ નયે ભેટવાળા હાથીને અશ્વની સાથે એકતાને અપ્રસંગ છે એ પ્રકારે અન્ય સંજ્ઞાનું નામ એ અવસ્તુ છે. 7 એવંભૂતનય (3) - નિમિત્ત ક્રિયા કરીને શબ્દ પ્રવર્તે છે, યેચ્છા (સ્વચ્છેદે) શબ્દ પ્રવર્તતે નથી, તેથી ઘડાના માપવાળો તે ઘડ, કળશ જે કુટ, પુરને નાશ કરવા પ્રવર્તેલે જ પુરંદર (ઈંદ્ર); દંડના સંબંધને અનુભવ કરવામાં પ્રવર્તતું હોય તેને જ દંડીપણું કહેવું, નહીં તે વ્યવહારના લેપને પ્રસંગ આવે. નિમિત્ત રહિત હેવાથી આને તે અર્થ થતું નથી. વળી નયના વિભાગ સહિત વ્યાખ્યાન કરે છે - (1) નિશ્ચયથી ગમ્યતે' જેમાં શબ્દ બોલાય છે તે નિગમ એટલે દેશ, દેશે માં જે અક્ષરાત્મક ધ્વનિઓનાં