________________ 228 જ્ઞાનમંજરી - વ્યાખ્યા –કર્તા વડે જે કરાય છે, રચાય છે તે કર્મ એ વ્યુત્પત્તિથી કહેવાય છે. તે ક્રિયા કઈ? ઘડા પ્રત્યે કર્તાને વ્યાપાર(પ્રવૃત્તિ)રૂપ તે કિયા કુંભરૂપ કાર્યનું કારણ છે એવી પ્રતીતિ સર્વને છે. કેઈ પ્રશ્ન કરે છે –કુંભાર જ ઘડે કરતે જણાય છે, પરંતુ ઘડે કરવામાં કઈ કિયા પ્રવર્તતી દેખાતી નથી. તેને ઉત્તર દે છે - અહીં કુંભાર કંઈ ક્રિયા-રહિત બેઠે રહે તેપણ ઘડો થતું નથી તેથી તેની ચેષ્ટા, પ્રવૃત્તિ તે ક્રિયા છે, તે ઘડાનું કારણ કેમ ન ગણવી? અથવા કર્તાની પ્રબળ ઈચ્છા થવાથી થતે કુંભ જ કર્મ છે, તે જ કાર્ય છે, તે તે કારણ કેવી રીતે બને? ગમે તેવી તેથી કાર્ય થઈને પિતાનું જ કારણ બને એ અગ્ય લાગે છે. ઘડો ઘડાનું કારણ ક્યાંથી બને? એ પ્રશ્ન થયે. કુંભ કરવાની બુદ્ધિ કારણ હેવાથી એમ કહ્યું છે. બધાય બુદ્ધિમાં સંક૯૫ આવે તે પ્રમાણે કુંભ આદિ કાર્ય કરે છે. એ વ્યવહાર છે. ઘડો કરવાની ઈચ્છાથી માટીને ઘડે થાય છે, તેથી બુદ્ધિ વડે અવલંબનપણે કારણે થાય છે. એમ (શંકા કરવા) કહેવા યોગ્ય નથી કે ખેદ રહિત હોય ત્યારે એમ કહો કેમકે તેમ ન હોય તે બુદ્ધિ હોવા છતાં ઘડો બનતું નથી, તે બુદ્ધિનું આલંબન શા કામનું ? દ્રવ્યરૂપે તે સદા હોય છે. વળી આ જે માટીને ઘડે કાર્યરૂપ છે તેનું જ કારણ વિચારીએ છીએ તેથી બુદ્ધિથી વિચારેલે ઘડો તે તેથી જુદો જ છે તેથી તેને કારણરૂપ ગણવે અગ્ય છે. ઉત્તર - તમારું કહેવું ઠીક છે; પણ ભૂતકાળના પદાર્થોમાં ઉપચાર થાય છે તેમ ભવિષ્યમાં થનાર પદાર્થોમાં