________________ 238 જ્ઞાનમંજરી વચન હેતુરૂપ સંબંધ છે. એક બીજાથી અત્યંત ભેદવાળા પદાર્થો અન્યપણુ સહિત છે પણ સત્તા માત્રથી સામાન્ય બુદ્ધિ ચેતના તેમને એકરૂપે ગણે એટલે સામાન્ય બુદ્ધિ, હેતુથી એક કહેવાય. અશેકવન આદિ દ્રષ્ટાંતમાં અનેક જાતિનાં વૃક્ષે હેવા છતાં વનસ્પતિરૂપે સામાન્યપણું હોવાથી વન એમ કહેવાયું. હવે વચન હેતુતા કહે છે –દ્રવ્ય ઇત્યાદિ કહેતાં જીવ, અજીવ એવા ભેદને વિકલપ રહેલે છે; પરંતુ દ્રવ્યને વિશેષથી પણ બુદ્ધિ વચન હેતુતા અત્યંત સામાન્યથી અન્ય સ્વરૂપે વ્યવહાર કરે છે જેમકે પરમાણુ જેમાં રહ્યા છે તે દ્રવ્ય. તથા સામાન્ય-વિશેષ સહિત હોવા છતાં પણ ગાય આદિથી સર્વ ગાયમાં રહેલા ગાયપણું વડે વ્યવહાર થાય છે તથા તે પ્રકારે વ્યવહાર કરે જોઈએ. ઉપદેશેલા સમસ્ત પ્રકારે પ્રમાણે લેકે વ્યવહાર કરે છે અને પ્રવચન(શાસ્ત્રોમાં પ્રવેશ કરે છે. એ લેક સંવ્યવહાર નિગમ વિષે પ્રસ્થ (લાકડાનું દાણું ભરવાનું માપ–બનાવવા માટે કુહાડો લઈ કોઈ કાષ્ટ કાપવા જતા હોય તેને કેઈ પૂછે કે ક્યાં જાય છે ? તે કહે કે પ્રસ્થ લાવવા જાઉં છું. કોઈ ઈંધણ, પાણી આદિ સામગ્રી ભાત રાંધવા એકત્ર કરતી બાઈને પૂછીએ કે શું કરે છે? તે કહે કે ભાત રાંધું છું) આદિ દ્રષ્ટાંતોથી કણભુજ સિદ્ધાંત-હેતુ જણાવે છે તે જાણવા યેગ્ય છે. અંશ અને સંકલ્પ ભેદે તે બે પ્રકારે છે. અને તે નૈગમનયના સત્ અસત્ યેગ્યતા ભૂતપૂર્વ આપના ભેદથી (જેમકે પહેલાં રાજા હેય પછી પદભ્રષ્ટ થયે હેય તે પણ રાજા નામથી ઓળખાય છે, અથવા રાજકુમાર રાજા થવાને છે માટે રાજા કહેવાય છે) ભૂત, ભવિષ્ય, વર્તમાન સંબંધી