________________ 240 જ્ઞાનમંજરી ઘડે આદિ ભિન્ન પદાર્થો સંબંધી સાંભળવાથી સ્વ સામાન્યના સંબંધ વિષે અને અન્ય સામાન્ય રહિત સંબંધ વિષે સંભળાયા પ્રમાણે જ ગ્રહણ ન થાય પરંતુ બધા નામથી જુદો પ્રગટ થતે પદાર્થ ન જ સમજાય એમ પ્રત્યેક શબ્દ સાંભળતા થાય તે પછી ઘટથી બીજા ભિન્ન પદાર્થ વિષે સાંભળતાં સર્વરૂપના અભાવની પ્રતીતિને પ્રસંગ આવે. અને પછી ઘટપટ આદ રૂ૫ વ્યતિકર (એક બીજાથી અભિન્ન) ભાવને પ્રસંગ આવે. ઉપદેશ, કિયા, ઉપગ, અને મોક્ષની વ્યવસ્થાના અભાવથી સર્વ વ્યવહારને નાશ થાય. જે સર્વ પદાર્થોમાં રહેલા વિશેષ (ભેદ) ન સમજાય તે મેક્ષ કે બંધ થવાને પણ અભાવ થતાં પદાર્થને અભાવ જ થાય. અવિશેષત્વ, અભેદત્વ, અનિરૂખ્યત્વ આદિ વડે તે ગધેડાના શીંગડાની પિઠે પદાર્થને જ અભાવ થાય. તેથી વ્યવહાર સામાન્યના ભેદ પાડનાર છે; દેષ રહિત સામાન્ય છે. જેમકે દ્રવ્યનાં પૃથ્વી, ઘડે, વગેરે નામ પડે છે ત્યારે તે તે જ છે. ત્રણે લેકના અભેદરૂપ (વિશ્વરૂપ) નિરંતર આત્મ સામાન્ય તજ્યા વિના અવસ્થિતરૂપ મહા સામાન્યના ભેદરૂપે વ્યવહાર માર્ગ પ્રવર્તે છે. એ પ્રકારની વસ્તુવ્યવસ્થાથી વર્ણાશ્રમ, પ્રતિ નિયમ, યમ, ગમ્યઅગમ્ય, ભોજનાદિની વ્યવસ્થા છે; કુંભકાર આદિની માટી લાવવારૂપ, કેળવવારૂપ, ગોળા કરવા રૂપ, ચાક ઉપર અનેક આકાર કરવા રૂપ પ્રવૃત્તિમાં કે હરડે આદિ દવા આપવામાં થતા વ્યવહારની સફળતા છે. વ્યવહાર ન થઈ શકતું હોય તે આકાશકમળ સમાન બીજું બધું અવલ્લુરૂપ ગણાય. 4 બાજુસૂત્ર નય - સરળ, અવક જણાવે તે જુસૂત્ર અથવા જેને આગમ (કૃત) સમાં (અવક) છે તેને