________________ 230 જ્ઞાનમંજરી તેના પ્રત્યે સંપ્રદાન છે, તે પણ તેનું કારણ છે. જે વસ્તુ તેના અસ્તિત્વપણે તે રૂપે હોય, નો પર્યાય ન ગ્રહે તે કાર્યની ઉત્પત્તિ ન થાય. તેથી એમ કહ્યું કે ન પર્યાય ગ્રહવાથી જ કાર્યની સિદ્ધિ થાય છે. ___ भूपिंडावायाओ, पिंडोवा सक्करादवायाउ / - चक्कमहवा वोपादाणं कारणं तं पि / વ્યાખ્યા - પૃથ્વી-માટીને પિંડ ટળી જાય છે, રેતી આદિ પણ દૂર થાય છે અને ચક આદિ આકારની ઉત્પત્તિ થાય છે તે અપાદાન કારક કારણ થાય છે. પિંડ દૂર થતાં પણ ઘવપણે માટી રહે છે તે અપાદાન, અથવા અપેક્ષાએ પિંડમાંથી રેતી વગેરે દૂર થતાં ભિન્ન કરતાં પણ પિંડનું ધ્રુવપણું હેવાથી પિંડ અપાદાન છે. ઘટ, કે ચક્ર આદિ આકાર દૂર થતાં પણ કાયમ રહેનાર માટી અપાદાન ગણાય છે. वसुहा संचककमरूवमिच्चाइ संनिहाणं जं / कुंभस्स तंपि कारणमभावओ तस्स जह सिद्धि // વ્યાખ્યા - ઘટને ચક આધાર (સંનિધાન) છે, ચકને પણ ભૂમિને આધાર છે. પૃથ્વીને આકાશને આધાર છે, અને આકાશ પિતાને આધારે રહેલું હોવાથી, તેને પિતાના સ્વરૂપને આધાર છે. એમ જે કંઈ નિકટના સંબંધ કે પરંપરાએ ઘડાને આધાર ગણાય છે તે બધાં તેનાં કારણ છે, તેને અભાવે ઘડાને અભાવ સિદ્ધ થાય છે. એ જ પ્રકારે આત્મા વિષે પણ જેમ આત્મા પિતાના ગુણેને ર્તા છે જ્ઞાન, દર્શન, રમણ, અનુભવરૂપ ગુણની પિતપોતાની પ્રવૃત્તિ તે કાર્ય છે, તે જ ગુણ સત્તામાં રહ્યા