________________ 15 વિવેક-અષ્ટક 229 એકતાની બુદ્ધિ ગણીએ તે એમાં કંઈ દેષ નથી. માટીને પિંડ, તેને ઊંચે નળ જે આકાર આદિ કારણના કાળે પણ કુંભારને પૂછીએ કે તું શું કરે છે? તે તે કહે કે ઘડો કરું છું. બુદ્ધિના નિર્ણયથી તૈયાર થયેલા ઘડાની કારણ સાથે ભવ્ય, મેગ્ય, ઉપજાવી શકાય તે હોવાથી સહેલાઈથી કાર્ય પણ પિતાનું કારણ ગણાય છે. અવશ્ય કર્મનું કારણ પણું માનવા યંગ્ય છે. કારણ કે તેથી સર્વ કારણની સમીપતા હેવા છતાં કેશાર્થ પ્રારંભ (ઘડાની તૈયારી) થતું નથી, પરંતુ ધારેલા કાર્ય માટે તૈયારી થાય છે, કારણ કે તેની સાથે અવિનાભાવી સંબંધ છે. તેથી તે કિયાનું કાર્ય પણ પોતાનું કારણ છે તે જ તૈયાર થયે પિંડથી જુદે કાપી લેવાની) દેરી આદિ હોવા છતાં કિયા કરતી વખતે અંતરંગ બુદ્ધિમાં વિચારેલું કાર્ય થાય છે, પિતાનું કારણ તે સ્વકારણ, બીજું નહીં, જે બુદ્ધિ વડે પ્રથમ વિચારેલું કાર્ય થતું હોય તે શૂન્ય મનવાળે બની જોયા કરે તે ઘટકારણ એકઠાં કરેલાં હોવા છતાં શકેરાં, તાવડી આદિ બીજું કંઈ કાર્ય બને અથવા કંઈ ન પણ બને તેથી બુદ્ધિમાં રહેલું કાર્ય પણ પિતાનું કારણ માનવા ગ્ય છે. વિશેષ શું કહેવું? જ્યાં જ્યાં જેમ જેમ યુક્તિથી ઘટે તે તે પ્રકારે બુદ્ધિમાને કર્મનું કારણ પણું કહેવું. નહીં તે કર્મનું કારકપણું કરે તે કારક-એમ ગણતાં છ કારક થશે નહીં. देउं स जस्स तं संपयाणमियतंपि कारणं तस्स / होई तदत्थिता तु कीरए तं विणा जंसो / / વ્યાખ્યા –જેને તે ન પર્યાય આપવા ગ્ય છે,