________________ 15 વિવેક-અષ્ટક 231 છે તે નિરાવરણ અને અકરણરૂપ છે તેમની જ ઉત્પાદગુણેની પરિણતિરૂપ પર્યાયનું નવું પ્રગટવું તે સંપ્રદાન છે. તે જ જ્ઞાનાદિ ગુણના પર્યાયના નાશરૂપ અપાદાન છે. આત્માના અસંખ્યય પ્રદેશરૂપ પિતાનું ક્ષેત્ર સમસ્ત ગુણપર્યાને આધાર છે. એમ સ્વસ્વરૂપ ષકારકે સ્વકાર્ય ઉત્પન્ન કરે છે, એ કારક પરિણતિનું જ્ઞાન તે સદ્દવિવેક છે. તે વિવેક વડે સર્વ વિષમતાને અભાવ થાય છે, એ લેકને અર્થ છે. પ્રસંગાનુસાર કહે છે કે કારકતા તે આત્મપરિણતિની કર્તાપણારૂપ આત્મશક્તિ પરિણામ છે. તે સદાય નિરાવરણ હોવા છતાં બંધ કાર્યના કર્તાપણને લીધે કર્મરૂપને કર્તા બન્ય છે, તે જ સમ્યફજ્ઞાનરૂપ ઉપગથી ગ્રહણ કરેલા પિતાના સ્વરૂપના લાભને અભિલાષી બની પોતાના ગુણેના પ્રગટપણરૂપી સ્વસાધન સ્વરૂપ કાર્યને કર્તા થતાં તે જ સંપૂર્ણ આનંદસ્વરૂપ સિદ્ધદશામાં સ્વરૂપ ગુણેમાં પરિણમન જ્ઞાયતા આદિ મૂળ કાર્યને કર્તા બને છે એમ જાણવું. 7 संयमास्त्र विवेकेन शाणेनोत्तेजितं मुनेः / धृति-धारोल्बणं कर्म-शत्रच्छेदक्षमभवेत् // 8 // ભાષાર્થ –-સંયમરૂપ શસ્ત્ર જેણે વિવેકરૂપ શરાણે ઉત્કૃષ્ટ તેજવાળું કર્યું છે અને સંતોષરૂપ ધાર કાઢી તીક્ષ્ણ (ઉલ્મણ-ઉત્કટ) કર્યું છે, તેવા મુનિને તે કર્મરૂપ શત્રુને છેદવાને વિષે સમર્થ થાય. અનુવાદ:-- વિવેક શરાણે તીક્ષણ કરી, સંયમ-શસ્ત્ર-શ્રુતિ-ધાર; કર્મશત્રુશિર છેદવા, સમર્થ મુનિ તૈયાર. 8