________________ 223 15 વિવેક-અષ્ટક इच्छन् न परमान् भावान् विवेकाद्रेः पतत्यधः / परमं 'भावमन्विष्यन् अविवेके न मज्जति // 6 // ભાષાર્થ –પરમભાવ ગ્રાહક નય સંમત શુદ્ધ ચૈતન્ય ભાવ સિવાયના બીજા રહ્યા જે સાત્વિક, રાજસ, તામસ ભાવ તેને વાંછનાર વિવેક–ગિરિના અપ્રમત્તતારૂપ શિખરથી હેઠે પડે છે; સર્વ-વિશુદ્ધિ આત્મભાવને અન્વેષનાર (જેનાર) અવિવેકમાં નિમગ્ન થતું નથી. તેથી જ અપૂર્વકરણે સાધુ અનંત ઋદ્ધિ પામે પણ ત્યાં આસક્તિ (સંગ-મૂછ ન ધરે. सातद्धि रसेष्वगुरुः प्रायद्धिविभूतिमसुलभामन्यैः / सक्तः प्रशमरतिसुखे न भजति तस्यां मुनि: संगम् // 1 // या सर्व सुरवरद्धिः विस्मयनीयानगारद्धिर्नार्थयति / नार्घति सहस्रभागकोटि-शतसहस्रगुणितापि / / 2 / / ભાવાર્થ :–અન્યને અસુલભ એવી ત્રાદ્ધિ પામીને પણ મુનિ શાતા અદ્ધિ ગારવરૂપ રસમાં મેટાઈ માનતા નથી, પણ પ્રશમના અનુભવથી થતા સુખમાં આસક્ત રહી દ્ધિઓમાં સંગ (આસક્તિ) ધરતા નથી. 1 સુરેન્દ્રની ઋદ્ધિઓ જેને હજારમે ભાગ ગણાય તેથી કરોડ લાખ ગુણ અણગાર (સાધુ)ની અદ્ધિ વિમય (નવાઈ પમાડે તેવી હોવા છતાં તેની મુનિ ઈચ્છા કરતા નથી. 2 અનુવાદ - પરમ શુદ્ધિ ઈચ્છે ન જે, પડે વિવેક ગિરિ હેઠ, પરમ ભાવ ઈચ્છશે, નહીં–ડૂબે અવિવેક ઠેઠ. 6 1 ભાવમન્દિજીનું નવિ નિમન્નતિ એવો પણ પાઠ છે.