________________ 14 વિદ્યા-અષ્ટક 211 ભાષાર્થ –મહામહીં મળ્યા જે જીવ પુદ્ગલ આદિ દ્રવ્ય-પર્યાય તેના લક્ષણ સ્વરૂપ તે અસંકરણ (અમિશ્રણઅન્યરૂપ પલટાઈ ન જવું) ના ચમત્કારને જ્ઞાનમાત્ર પરિણામવંત વિદ્યાવંત જન જ અનુભવે છે. તે અંત્ય વિશેષ પર્યાય જે જ્ઞાનાદિ સ્વલક્ષણ તેણે જાણે “સમ્મતિ તર્કમાં કહ્યું છે - "अण्णोण्णाणुगयाणं, 'इमं तं च त्ति विभयणमसक्क' / जह दुद्ध पाणियाणं जावंत विसेस पज्जाया // 47 / / અર્થ - દૂધ અને પાણીની પેઠે એક બીજામાં ભળેલા, ઓતપ્રેત થયેલા પદાર્થમાં ‘આ’ અને તે એ વિભાગ કરે અશક્ય (અગ્યો છે. જેટલા વિશેષ છે તે પર્યા છે. અનુવાદ:– વિદ્યાવંત જ અનુભવે, જ્ઞાન માત્ર આધાર; મહેમાંહિ મળ્યા છતાં, જડ ચેતન ચમકાર. 7 - જ્ઞાનમંજરી–પરસ્પર મળેલા એક જ ક્ષેત્રને રેકીને રહેલા ધર્માદિ પદાર્થો અને પુદ્ગલે સ્વક્ષેત્રમાં પરિણમેલા હેવાથી પરસ્પર અમિલનરૂપ (અન્યરૂપે પલટાઈ નહીં જવારૂ૫) ચમત્કાર–એક ક્ષેત્રમાં વ્યાપીને રહેવા છતાં કોઈ કેઈના ગુણની આપ-લે કરતા નથી તેથી સ્વરૂપે સર્વ ભિન્ન જ છે એવી ચમલ્કિયાને પંડિત-વિદ્વાનને જ અનુભવ થાય છે, તે વિવેક કરી શકે છે. કેવા વિદ્વાન જ્ઞાનમાત્ર બળવાળા છે તેથી પંચાસ્તિકાયરૂપ પદાર્થો કેટલાક અગુરુલઘુ આદિ સાધારણ ગુણે વડે સરખા લાગતા છતાં 1 ગુd I એવો પણ પાઠ છે.