________________ 212 જ્ઞાનમંજરી ગતિ–સ્થિતિ–અવગાહન–ચેતના–પૂરણ–ગલન આદિ લક્ષણરૂપ અસાધારણ ગુણે તે બધા પદાર્થો ભિન્ન જ જણાય છે. પોતાની અશુદ્ધ દશામાં કર્મના ગ્રહણ કરનાર રૂપે ગ્રહણ કરેલાં પુદ્ગલેમાં પણ પિતાના ગુણને પ્રવેશ થયે નથી, તેમ જ પુદ્ગલના ગુણોને પોતાનામાં પ્રવેશ થયો નથી; આવી તે પદાર્થોની ભેદ ચમકિયા ભિન્ન દ્રવ્ય રૂપે છે; તેમજ એક દ્રવ્યને વ્યાપીને રહેલા દ્રવ્ય-ગુણ-પર્યાના આધાર આધેયપણે અભેદરૂપે હોવા છતાં પિતાપિતાને ધર્મમાં પરિણમવારૂપ ભેદ ચમક્રિયા છે, તેમજ દ્રવ્યથી દ્રવ્યની, ગુણથી ગુણની, પર્યાયથી પર્યાયની ભેદરૂપ ચમલ્કિયા વિદ્વાન પંડિત જ અનુભવે છે; દ્રવ્યાનુયેગના જ્ઞાન વિનાને બીજે કઈ અનુભવી શક્તા નથી. "जं दव्वखित्तकाले, एगत्ताणपि भावधम्माणं / Tગનાળારો મે ના તુ યા વિના | ભાવાર્થ –કવ્ય, ક્ષેત્ર અને કાળથી એકત્ર હોવા છતાં જે ભાવ ધર્મને શ્રુતજ્ઞાનના બળથી ભિન્ન જાણે છે તે વિદ્યા છે. દ્રવ્યાનુયેગમાં લીન રહેનારને આધાકર્મ આદિ દોષની મુખ્યતા હરિભદ્ર પૂજો માની નથી. તે જ પ્રકારે “ભગવતી સૂત્ર” નામના પાંચમા અંગ શાસ્ત્રમાં છે :“સમોવાસ– गस्स णं भंते ! तहारूवं समणं वा माहणं वा अफासुएणं अणेसणिज्जेणं असणपाणखाइमसाइमेणं पडिलाभमाणे कि कज्जइ ? गोयमा ! बहुतरा से निज्जरा कज्जइ, अप्पतरे से पावे कम्मे कज्जइ."