________________ 210 જ્ઞાનમંજરી અંશે સ્નાતક છે, વળી તેઓ ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધતા નથી, તે જ સહજ પવિત્રતા છે. 5 आत्मबोधो 'नवः पाशो देहगेहधनादिषु / यः क्षिप्तोऽप्यात्मना तेषु स्वस्य बंधाय जायते // 6 // ભાષાર્થ - શરીર, ઘર, ધન વગેરેમાં આત્મપણાની બુદ્ધિ એટલે હું ને મારું એવું જ્ઞાન તે ન લેકેન્સર) પાશ (ફાંસો) છે કે જે આત્માએ નાખ્યો પણ આત્માને જ (પિતાને જ) બંધનરૂપ થાય છે. બીજે પાશ તે જેના ઉપર નાખ્યું હોય તેને બાંધે, આત્મબેધ (અન્યને આત્મા જાણવા) રૂપ પાશ તે દેહાદિક ઉપર નાખે, પણ તેને નથી બાંધતે, નાખનારને જ બાંધે છે–એ આશ્ચર્ય છે. અનુવાદ:-- તન-ધન-ઘર–આદિ ઉપર, મમતારૂં નવ પાશ; નાખનાર બંધાય છે, તે અહો ! તપાસ. 6 જ્ઞાનમંજરી - હે ભવ્ય ! તમને આત્મબોધઆત્મજ્ઞાન બંધના કારણરૂપ નથી. ક્યાં ? દેહ-ધન-ઘર આદિમાં જે પોતે રાગ પરિણામરૂપ પાશ નાખે છે, તે પિતાના આત્માને જ બંધનરૂપ થાય છે. તેથી દેહ, ગૃહ આદિમાં જે રાગી છે, તે સર્વ ભવરૂપ પાશ વડે પિતાને બાંધે છે, પોતે પોતાના બંધનનું કારણ બને છે. તેથી રાગ આદિ પરભાવે આત્માના પિતાને બંધની વૃદ્ધિના કારણે છે. 6 मिथोयुक्तपदार्थाना-मसंक्रमचमक्रिया / चिन्मात्रपरिणामेन, विदुषैवानुभूयते // 7 // 1 વ: પાઠાંતર