________________ 13 મીનાષ્ટક - 185 ભાવથી નિવૃત્ત થયા છે, પરિણતિને વિકપની પ્રવૃત્તિમાં તે બાર પ્રકારના કષાની તીવ્રતાથી મુક્ત થયા છે. નૈગમ, સંગ્રહ અને વ્યવહાર નયેની અપેક્ષાએ દ્રવ્યક્રિયામાં વર્તતા દ્રવ્ય આસવથી વિરક્ત (ઉદાસીન) હોય તેમને મુનિપણું છે. ત્રાજુસૂત્રનયથી ભાવ અભિલાષા રૂપ સંક૯પવાળાને મુનિ પણું છે, શબ્દ, સમભિરૂઢ અને એવંભૂત ને પ્રમાણે પ્રમત્ત (છઠ્ઠા ગુણસ્થાન)થી તે બારમા ક્ષીણમેહ (ગુણસ્થાન) પર્યત પરિણતિમાં સામાન્ય-વિશેષચકે (પલટાવા શમતા (શાંતરસ)રૂપ અમૃતને ભેગી જનને મુનિપણું હોય છે. અહીં તે સમ્યક્દર્શન-જ્ઞાન–ચારિત્રની પ્રગટતાવાળા દ્રવ્ય ભાવ આસવથી વિરામ પામી સ્વરૂપમાં રમણ કરનાર મુનિ વિષે વર્ણન કરવાને અવસર છે - જીવ–અજીવ લક્ષણવાળા જગતના તત્વને એટલે યથાર્થ ઉપયોગથી દ્રવ્યાસ્તિક-પર્યાયાસ્તિક સ્વભાવ, ગુણે, પર્યાયે સહિત નિમિત્ત–ઉપાદાન, કારણ-કાર્યભાવ અને ઉત્સર્ગઅપવાદ પદ્ધતિને, શમ, સંવેગ, નિર્વેદ, અનુકંપા અને આસ્તિક્ય (આસ્થા-શ્રદ્ધા) રૂપ લક્ષણવાળા જે કોઈ જાણે છે તે મુનિ એટલે તત્વજ્ઞાન છે એમ શ્રી તીર્થંકર, ગણધર આદિ પુરુષેએ કહ્યું છે. નિગ્રંથ મુનિને ભાવ તે મૌન છે, તે તે જે પ્રકારે જાણ્યું, તે પ્રકારે કર્યું, તે રૂપ સમ્યક્ત્વ જ છે; અથવા સમ્યક્ત્વ જ મૌન કે નિગ્રંથપણું છે. અહીં જે શુદ્ધ શ્રદ્ધાથી નિર્ણય કરેલા આત્મસ્વભાવમાં રહેવું (અવસ્થાન થવું) તે ચારિત્ર; અને જે સમ્યક્દર્શનથી નિર્ધારિત, સમ્યકજ્ઞાનથી ભિન્ન ઓળખેલું સ્વરૂપનું ઉપાય